ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ની સુચના થી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી દ્વારા અમરેલી જિલ્લા ની પાંચેય વિધાનસભાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી.
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ની સુચના થી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી દ્વારા અમરેલી જિલ્લા ની પાંચેય વિધાનસભાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી. અમરેલી વિધાનસભા પ્રમુખ તરીકે આકાશભાઈ કાનપરિયા, સાવરકુંડલા વિધાનસભા પ્રમુખ તરીકે જયરાજભાઈ ખુમાણ, ધારી વિધાનસભા પ્રમુખ તરીકે રોહિતભાઈ સરધારા, લાઠી વિધાનસભા પ્રમુખ તરીકે કારવામાં આવી.
Recent Comments