અમરેલી

અમરેલી સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા આયોજિત ભાગવત કથાના ત્રીજા દિવસે શ્રી સુખદેવજી મહારાજની કથા ની વાત થી કથા ચાલું થયેલ

આજે દત્તાત્રેય મહારાજના પ્રાગટ્ય જન્મોત્સવની ઉજવણી સાથે તેમનું જીવન ચરિત્ર પણ રજુ કરવામાં આવ્યું.
ભારત માતાના વિશે જાગૃતિ ફેલાવતી વાતો સાથે સમૂહ હનુમાન ચાલીસાનું પાઠ કરીને રાષ્ટ્રને સમર્પિત ભાવના
વ્યક્ત કરવામાં આવી.
આ યજનામમાં યજમાન તરીકે સુખનાથ મંદિર ચોક યુવક મંડળ અને મિત્ર મંડળે ઉત્સાહપૂર્વક સેવા આપી.
વિશિષ્ટ મહેમાનોમાં દાન મહારાજની નિ જગ્યા થી વલકુબાપુ સતાધાર થી વિજયબાપુ4 સ્વામીનારાયણ મંદિર
ના હરિશ્વરૂપ સ્વામી તેમજ અમરેલી જિલ્લાના માનનીય અગ્રણીઓ હાજર રહ્યા. જેમાં મુખ્ય મહેમાનો તરીકે
દિલીપભાઈ સંઘાણી4 કૌશિકભાઈ વેકરીયા (ધારાસભ્યશ્રી)4 મહેશભાઈ કાકડિયા (સાવરકુંડલા ધારાસભ્ય)4
અતુલભાઈ કાંદાણી (જિલ્લા ભાજપ પ્રમુખ) વસંતભાઈ મોવલીયા4 રમેશભાઈ કાથરોટીયા4 સુરેશભાઈ દેસાઈ4
ખોડલધામ અને અમરેલી શહેર-તાલુકા ભાજપની ટીમ4 ડૉ. ભરતભાઈ કાનાબાર4 હિરેનભાઈ હિરપરા4
રાજેશભાઈ માંગરોળીયા4 હાર્દિકભાઈ સંજેલીયા4 જિલ્લા પંચાયતના સભ્યો: સરદભાઈ ગોદાણી4
અશ્વિનભાઈ કણજારીયા4 લાલજીભાઈ મોર4 કાળુભાઈ રૈયાણી4 ઘનશ્યામભાઈ રૈયાણી4
અમરેલી વકીલ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

આ પવિત્ર પ્રસંગમાં સહભાગી બનનાર તમામ મહેમાનો અને સેવાભાવી કાર્યકરોનો આયોજક મંડળે હાર્દિક
આભાર વ્યક્ત કર્યો.

Related Posts