fbpx
ગુજરાત

સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ આયોજિત. “પ્રારંભ”  વિશ્વ કક્ષાની આંખની હોસ્પિટલના પ્રથમ ભાગનું   ૧૫ મી ડિસેમ્બરે પૂજ્ય મોરારીબાપુ ની નિશ્રા માં લોકાર્પણ

સુરત. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ આયોજિત “પ્રારંભ” જરૂરિયાતમંદ દર્દીઓ માટે ૧૬ વીઘામાં આકાર પામી રહેલ આંખની નિઃશુલ્ક સારવાર માટે વિશ્વ કક્ષાની આંખની હોસ્પિટલના પ્રથમ ભાગનું લોકાર્પણ અને દાતાશ્રીઓનો ઋણ સ્વીકાર તા ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રવિવાર ના રોજ આશીર્વચન અને લોકાર્પણ કર્તા વિશ્વ વંદનીય પૂજ્ય શ્રી મોરારીબાપુ ઉદ્ઘાટકશ્રી ઓ ગોવિંદભાઈ ધોળકીયા એસ આર કે એક્સપોર્ટ લવજીભાઈ બાદશાહ  SVNM ટ્રસ્ટ ના સ્વપ્નદ્રષ્ટા ડો.ભાવિન જાદવજીભાઈ પટેલ સહિત ની પ્રેરક ઉપસ્થિતિ લાલજીભાઈ ટી.પટેલ મનહરભાઈ કાકડીયા પદ્મશ્રી મથુરભાઈ સવાણી ચેરમેન શ્રી કિરણ હોસ્પિટલ કાનજીભાઈ ભાલાળા પટેલ સેવા સમાજ  અરુણભાઈ દવે લોકભારતી વેલજીભાઈ શેટા મિલન પરીખ જેનમ બોર્કીગ કેશુભાઈ ગોટી  વલ્લભભાઈ  લાખાણી કિરણ જેમ્સ ડો.જીતુભાઈ શાહ ભરતભાઈ શાહ  છાયડો ટ્રસ્ટ તુષારભાઈ શાહ મનહરભાઈ સાસપરા યુરો ફ્રુડ ધરમભાઈ નાવડા હંસરાજભાઈ ગોંડલીયા સી.પી.વાનાણી ડાયમંડ હોસ્પિટલ  નાગજીભાઈ સાકરીયા અનુભાઈ તેજાણી લલિતભાઈ શાહ જસમતભાઈ વીડીયા  કૈલાશ જી હકીમ ફોસ્ટા પ્રેસિ ધીરુભાઈ કોટડિયા હેમંતભાઈ હોજીવાલા  જયંતિભાઈ કબુતરવાલા કલર ટેક્સ ઈન્ડસ્ટ્રીય પ્રમોદજી પોદાર 

CA નીરવભાઈ જોગાણી  અજય મેહતા જયેશભાઈ દેસાઈ (રાજહંસ ગ્રૂપ) મુકેશભાઈ પટેલ (ગ્રીન લેબ) શૈલેષભાઈ લુખી (જે કે સ્ટાર)  ઘનશ્યામભાઈ શંકર દયાળજીભાઈ વાઘાણી ભરતભાઈ ચાપોલિયા (ઝલ્પા એન્ટરપ્રાઈઝ) ડો.અશોકભાઈ પટેલ  દિલીપભાઈ ઉંધાડ માવજીભાઈ લાખાણી (કીરાણ જેમ્સ)  માવજીભાઈ સવાણી (એલ પી સવામણી ગ્રુપ) રાકેશભાઈ દુધાત ડો રોઝી આહિયા નીરજ ચોકસી  જયંતીભાઈ એકલારા (જે.એકલારા ગ્રુપ) જયંતીભાઈ નારોલા (SRK) પ્રમુખ શ્રી સરદારધામ સુરત) ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા સન હાર્ટ ટાઇલ્સ પ્રદીપભાઈ સીધી નામાંકિત CA) શ્રીભાઈ મુન્દ્ર  જીગ્રેશ દેસાઈ ડો. કોરમ અમિત શાહ MIS (USA) હરિભાઈ નકુમ વિશિષ્ટ મહાનુભાવો જીવરાજભાઈ ગાબાણી (મીરા જેમ્સ) મનુભાઈ માંગુકિયા (ગ્લોરિયસ જેમ્સ) ઈશ્વર ધોળકિયા (ગોલ્ડી સોલાર, સુરત) દેવજીભાઈ કાકડીયા ધીરુભાઈ નારોલા રણછોડભાઈ દેત્રોજા પ્રેમચંદભાઈ લાલવાણી નવસારી બાબુભાઈ પટેલ દીપકભાઈ લાલવાણી વલ્લભભાઈ છેટા મનનભાઈ વાઘાણી વલ્લભભાઈ કાકડીયા શૈલેષ જોગાણી ચંદન પાલીવાલ કીર્તિભાઈ પટેલ (G3 સ્ટોર) મનીષભાઈ જીવાણી બટુકભાઈ બાલાભાઈ પટેલ સંજયભાઈ મંગુક્રિયા અનિષ શાહ આશિષભાઈ અમીન નારણભાઈ ફુલેતરા ગોવિંદભાઈ કયાડા  નિરવભાઈ પટેલ  સિધ્ધાર્ચ મહેતા શ્રીમતી નિધિબેન પચ્ચીગર (પ્રમુખ રોટરી ક્લબ ઓહ સુરત તાપી) પરષોત્તમભાઈ કાકડીયા (એસ. મિલન)રમેશભાઈ વઘાસિયા ઘેલાભાઈ ઠાકોરભાઈ પટેલ  અશોકભાઈ રવજીભાઈ ડુંગરાણી વિશેષ ઉપસ્થિતિ ભગવાનદાસ સવસાણી રાજેશભાઈ મકવાણા ભરતભાઈ કથીરીયા

મગનલાલ ડોબરીયા વલ્લભભાઈ વઘાસિયા  મનોજભાઈ નટુભાઈ ભાટુ  સુરેશભાઈ દેલવાડીયા  વિરજીભાઈ પાલડીયા મનોજ રેવેસીયા અરજણભાઈ વઘાસિયા નિલેશભાઈ શિહોરા મનોજભાઈ કનેરિયા  ગુરુભાઈ દામોદરભાઈ સહિત અનેકો નામી અનામી ઉદારદિલ દાતા ઓ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓના શ્રેષ્ટિ ઓની પ્રેરક ઉપસ્થિતિ માં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ ભવિષ્યની કાર્યક્ષમતા ઓ સાથે અવિરત સેવા પ્રદાનસ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ નો સંદેશ અંધાપો મૃત્યુથી પણ વધારે પીડાદાયક છે.આપણે જ વિચારીએ કે આપણી આંખોની રોશની જતી રહે તો જીવન કેવું હોય? આપણા ૮૦ % કામ કરવા આપણા માટે અશક્ય થઈ જશે અને જીવન જાણે કે થંભી ગયું હોય એવું લાગશે. આપણું જીવન મૃત્યુથી પણ વધારે પીડાદાયક થઈ જશે, આજે ભારત દેશમાં ૧ કરોડ અને આપણા ગુજરાત રાજ્યમાં ૬ લાખ લોકો દ્રષ્ટિહીનતાને લીધે મૃત્યુ કરતા પણ વધારે તકલીફ દાયક જીવન જીવી રહ્યા છે. જેમાંથી ૮૦ % બીમારીઓની સારવાર શક્ય છે અને જો લોકો ને સમયસર યોગ્ય સારવાર મળી હોત તો આ તકલીફ માંથી ઉગારી શકાયા હોત. આજે પણ એમને આંખની શ્રેષ્ઠ સારવાર દ્વારા નવી દ્રષ્ટિ પાછી આપી શકાય તેમ છે અને જ્યારે એમને નવી દ્રષ્ટિ મળે છે, ત્યારે જાણે નવું જીવન મળ્યું હોય એવો અહેસાસ એમને થાય છે.તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણા દેશના આવા અંધત્વથી પીડાતા ૧ કરોડ લોકોને નવું જીવન આપીએ, જેની શરૂઆત સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા થઈ ચૂકી છે.

સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ કાર્ય પ્રણાલી “અમે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર એક પરિવાર છીએ” પ્રોજેક્ટ દ્રષ્ટિ દ્વારા સ્વામી વિવેકાનંદના દેશભક્તિ અને સમાજ સેવાના વિચારોથી પ્રેરિત થઈને પૈસા, જાગ્રુતતા અને આંખની સારવારના અભાવ તથા ડરના કારણે જેમની દ્રષ્ટિ ખોવાય ગઈ છે. એમાના ૮૦ % લોકોની આંખની શ્રેષ્ઠ સારવાર દ્વારા દ્રષ્ટિ પાછી લાવીએ છીએ. નવી દ્રષ્ટિ દ્વારા એમને આત્મનિર્ભર બનાવી એમના અને એમના પરિવારમાં નવી ખૂશી તથા નવા જીવનનો સંચાર કરીએ છીએ, જે ૨૦ % લોકોની દ્રષ્ટિ પાછી લાવી શકાતી નથી એવા પ્રજ્ઞાચક્ષુ લોકોને શૈક્ષણિક અને વ્યવસાયીક તાલીમ દ્વારા આર્થિક રીતે સ્વનિર્ભર બનાવી ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરીએ છીએ. અમે પ્રોજેક્ટ દ્રષ્ટિ છીએ. 

અંતર દ્રષ્ટિ પ્રોજેકટSVNM ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં કરવામાં આવેલા સેવા કાર્યો અંતરિયાળ ગામમાં લોકો ના ઘર-ઘર સુધી કેમ્પ દ્વારા પહોંચી નિઃશુલ્ક તપાસ કરી અને આંખના ઓપરેશન થકી નવી દ્રષ્ટિ આપી.૧૬૦૦૦ થી વધુ આંખી ના ઓપરેશન ૬ર૪ વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ, ૧,૭૪,૦૦૦ વિનામૂલ્યે આંખો નું ચેક અપ દિવ્ય દ્રષ્ટિ ROP પ્રોજેક્ટ દ્રષ્ટિ બચાવો જીવન બચાવો અધૂરા મહીને જન્મતા બાળકો, જે જન્મના ૧ થી ૨ મહિનામાં આંખોની દ્રષ્ટિ કાયમ માટે ગુમાવી દેતા હોય છે, એવા આખા ગુજરાતના બાળકો સુધી ટેલી.મેડિસિન ચકી એમની આંખોની સારવાર દ્વારા દ્રષ્ટિ બચાવવી.૬૦૦૦ થી વધુ બાળકો ની તપાસ, ૮૦૯ બાળકો ની લેસર અને ઈન્જેક્શન સારવાર, ૧૦૨ બાળકો આંખોના પડદાના એ દ્રષ્ટિ મિત્ર પ્રોજેકટ અંતરિયાળ ગામોની દીકરીઓ, જે ધોરણ ૧૨ પછી ખેત મજૂરી અથવા તો મિલોમાં કામ કરે છે

એમને નર્સિંગની તાલીમ દર્દીઓને આંખોની નવી રોશની આપી.જે લોકો પાસે હોસ્પિટલ સુધી પહોંચવાની સુવિધા નથી એમને દ્રષ્ટિ રથ દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડી આંખોની સારવાર પૂરી પાડી સુપર સ્પેશિયાલિટી આંખોની સારવાર આંખની સારવારો જેના માટે લોકોને ખૂબ જ પૈસા ખર્ચવાની જરૂર પડે છે અથવા આ સારવારો માટે ગુજરાતની કે દેશની બહાર જવું પડે છે એવી સારવારો જરૂરિયાતમંદ દર્દીઓ માટે અહીં નિઃશુલ્ક તથા રાહત દરે ઉપલબ્ધ કરાવી હતી.દર્દીઓ માટે નિઃશુલ્ક ભોજન સુવિધા જરૂરિયાતમંદ દર્દીઓ જે દૂરના ગામોમાંથી આવે છે. એમના માટે નિઃશુલ્ક ભોજન સુવિધા પ્રોજેક્ટ નયન પ્રોજેક્ટ નયન અંતર્ગત સુરતની બધી જ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને તપાસ કરી તેમને ઓછું દેખાતું હોય તેવા બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે નિઃશુલ્ક ચશ્મા આપી ચોખ્ખું જોતા કરવા.જે દિવસે તમારો મુશ્કેલી(તકલીફ) થી સામનો ના થાય ત્યારે સમજવું કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો સ્વામી વિવેકાનંદ ના આદર્શો ના ઉચ્ચ આચરણ થી “પ્રારંભ” નેત્ર મંદિર ના પ્રથમ ભાગ નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે 

Follow Me:

Related Posts