ગુજરાત

સુરત વિદ્યાવિહાર એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત આઠ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ને આમંત્રણ પાઠવતા આયોજકો

સુરત વિદ્યાવિહાર એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત  આગામી માર્ચ માસ માં આઠ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ને આમંત્રણ પાઠવતા આયોજકો યુવાનો સામાજિક સંરચના ઓમાં અનેક વિધ સેવા ઓને પર્યાય વિદ્યા વિહાર એજ્યુકેશન ટ્રસ્ટ ના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સામાજિક સૌહાર્દ સાથે અનેક વિધ પરિવર્તન જન જાગૃતિ માટે વિચારો થી ઉન્નત અને અનોખા આયોજન માટે ખૂબ પ્રચલિત છે ઉદત માર્ગે ચાલવાની શીખ આપતા વિદ્યા વિહાર એજ્યુકેશન ટ્રસ્ટ ના યુવાનો એ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ને પધારવા આમંત્રણ પાઠવ્યું હતું ભવ્ય અને દિવ્ય આગામી આઠ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ બનમુન આયોજન કરતા વિદ્યાવિહાર એજ્યુકેશન ટ્રસ્ટ ના યુવાનો દ્વારા માઈક્રો પ્લાનિંગ ઉપરાંત ઉત્તમતમ વ્યવસ્થા શક્તિ કાબિલે દાદ માંગી લે તેવી હોય છે સામાજિક સંવાદિતા ના દર્શનીય નજરા વચ્ચે વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલ આશિષ પાઠવશે સ્વામી માર્ગીયસ્મિતજી 

Related Posts