ગુજરાત

“હમારી છોરી ઓ છોરો સે કમ ના હૈ”…  સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૫ ~ ૨૦૨૬ ના સિટિંગ વોલી બોલ મા સુરત ની મહિલા ખેલાડીઓ બીજા ક્રમે સિલ્વર મેડલ વિજેતા બની

સુરત સ્પે. ખેલ મહાકુંભ 2025- 26 નડિયાદ ખાતે સીટિંગ વોલીબોલ નું આયોજન હતુ. દરેક રમત ગમત ક્ષેત્રે ભાઈઓ ની જેમ બહેનો પણ ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી શકે છે. આનંદ ની વાત કે આ ટીમ સુરત થી હતી અને દિવ્યાંગ બહેનો ની ટીમ દ્વારા ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ વિજેતા બની હતી માટે અનેક વિવિધ સંસ્થો ઓ એ ટીમ ને અભિનંદન પાઠવ્યા લોકદ્રષ્ટિ  ચક્ષુબેંક તરફથી દિનેશભાઈ જોગાણી રેડક્રોસ સોસાયટી ચોર્યાશી શાખા ના ચેર મેન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ પ્રમુખ કિશોરભાઈ માંગરોળીયા, ઝોન ચેરમેન જગદીશભાઈ બોદરા આધાર ડિસેબલ ટ્રસ્ટ તરફ થી કનૈયાલાલ સુદામા ટ્રસ્ટ ના જયેશભાઈ દેસાઈ ગ્રીન પાર્ક યુવક મંડળ જયસુખભાઈ ડભોયા એ  શુભેચ્છા પાઠવી હતી બહેનો દ્વિતીય સિલ્વર  પ્રાપ્ત કર્યો ૧.ગુલાબબેન કિરીટ કુમારશાહ કેપ્ટન ૨. રેખાબેન ઠાકરશી કલસરિયા વાઈસ કેપ્ટન ૩. કોમલબેન પ્રભુભાઈ ટાંક ૪. હેતલબેન મનોજભાઈ માંગુકિયા ૫. સોનલ નરેન્દ્ર આહીર ૬. સુનીતા મણીલાલ રાવલ ૭. કૈલાશબેન મેર ૮. મીનાક્ષી અજયભાઈ બાબરીયા ૯. રણજીતા શૈલેષભાઈ જીવાણી ૧૦. મમતા કુરજીભાઈ પરમાર હરે કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ વૈભવ વેલજીભાઈ ફળદુ એ સીટીંગ વોલીબોલમાં નેશનલ પ્લેયર તરીકે શાહ ગુલાબબેન કિરીટકુમાર નું મોમેન્ટો દ્વારા સન્માન કરેલ હતું

પ્રારંભ પ્રાઇમરિ સ્કૂલ ના મેડમ ગ્રીસમાબેન લાખાણી એ સીટીંગ વોલીબોલ પેરા નેશનલ પ્લેયર તરીકે શાહ ગુલાબબેન કિરીટ કુમારનું મોમેન્ટો આપી સન્માન કરેલ હતું. ખેલ ક્ષેત્રે દંગલ સર્જી દેતી દીકરી ઓ ને અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓએ ઉત્સાહ વધારી શુભેચ્છા પાઠવી હતી  “હમારી છોરી ઓ છોરો સે કમ ના હૈ” રમત ના મેદાન મારતી દીકરી ઓમાં અદમ્ય ઉત્સાહ પ્રગટાવતા અનેક અગ્રણી ઓએ ખૂબ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો                          

Related Posts