જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભાત સરકાર દ્વારા આતંકવાદ ને જન્મ આપનાર પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે તે બાદ સમગ્ર પાકિસ્તાનમાં ડર નો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે હવે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ૈંજીૈં) ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (દ્ગજીછ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મલિકને સપ્ટેમ્બર ૨૦૨૪ માં ૈંજીૈં ના વડા બનાવવામાં આવ્યા હતા અને હવે તેમને દ્ગજીછ નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ૈંજીૈં ના વડા બનતા પહેલા આસીમ મલિક પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમણે કાનૂની અને શિસ્તબદ્ધ બાબતો સહિત લશ્કરી વહીવટી બાબતોનું નિરીક્ષણ કરતા હતા. અહેવાલ અનુસાર, એડજ્યુટન્ટ જનરલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં કેટલીક મોટી ઘટનાઓ પણ બની હતી, જેમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારબાદ તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનએ આઈએસાઇ ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત

Recent Comments