નાની રાજસ્થળી કે. વ. શાળા તા. પાલીતાણા ની ખેલ મહાકુંભ 3.0 માં તાલુકા કક્ષાએ અનોખી સિધ્ધિ.*48000 ના રોકડ રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે..*ખો -ખો અંડર -૧૪ ભાઈઓ તથા બહેનો વિજેતા. વોલીબોલ અંડર -૧૪ ભાઈઑ તથા બહેનો વિજેતા શાળાના આચાર્ય સુરેશભાઈ ગોટી ,સી.આર.સી.કો. જે. કે. ચૌહાણ કોચ અશરફ બાવળીયા તથા ગોપાલ જાદવ તથા સમગ્ર સ્ટાફ અને શાળા પરિવાર દ્વારા વિધાર્થીઓની આ સિધ્ધિ બદલ અભિનંદન આપવામા આવ્યા તથા શાળામાં રમતના સ્તર ઊંચું લાવવા સતત શાળાને મદદ રૂપ બનતા શ્રેષ્ટી દાતા જગદીશભાઈ લૂખી ( નિલ માધવ પરિવાર સુરત) દ્વારા અને પાલીતાણા ખેલ મહાકુંભ કંવીનર લશ્કર ભાલીયા તથા હાર્દિક ગોહિલ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. સમગ્ર ગામમાં તથા વાલીઓમાં ઉત્સાહની લાગણી પ્રસરી ગઇ..ખેલ મહાકુંભના તાલુકા સ્તરના સફળતા સાથે ૪૮૦૦૦ ના રોકડ ઇનામ.ઇનામની રકમ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે અને બધી ટીમો જિલ્લા સ્તરની સ્પર્ધામાં પાલિતાણા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
પાલિતાણા: ખેલ મહાકુંભ ની રમતોમાં નાની રજસ્થળી શાળાના ખેલાડીઓ છવાયા

Recent Comments