ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો તાલુકા કક્ષાના કાર્યક્રમનું
આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૨૬ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે પાલિતાણા
તાલુકાના શ્રી રાણપરડા કે.વ.શાળા, રાણપરડા (ખારા) ખાતે યોજાશે. જેમાં નાયબ કલેક્ટરશ્રી પાલિતાણાનાં હસ્તે
ધ્વજવંદન કરવામાં આવશે. જેથી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા તમામ લોકોને મામલતદાર પાલિતાણા
તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે.
પાલિતાણા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ રાણપરડા (ખારા) ખાતે યોજાશે
















Recent Comments