તળાજા તાલુકાના કુંઢેલી પ્રાથમિક શાળામાં મોજીલું શિક્ષણ, માઇધાર ટીમ દ્વારા પરમાર રવિન્દ્રભાઈ અને મકવાણા રણછોડભાઈ દ્વારા બાળકોને કાગળ માંથી પેપર બેગ બનાવતા શીખવવામાં આવી હતી .જેનો હેતુ બાળકો આ પેપરબેગ શીખી અને આવી પેપરબેગ બનાવી ઉપયોગ કરતા થાય.જેથી કરીને પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ઘટે અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકે. હવે અનેક શાળાઓમાં આ નવતર પ્રયોગ થશે.
તળાજાના કૂંઢેલી ખાતે મોજીલા શિક્ષણ હેઠળ બાળકોને પેપર બેગ બનાવવાનો પ્રોજેક્ટ

Recent Comments