દામનગર શહેર ની ખાનગી શેક્ષણિક સંસ્થા ને લોભ નો લૂણો રત્ન કલાકારો ના સંતાનો ની લાખો ની ફી ઓળવી જવા મામુલી રકમ ની રસીદો સામે કેમ ? તેવા વાલી ઓના સવાલો સામે શેક્ષણિક સંસ્થાન ની પોલીસ ફરિયાદ ની ધમકી અને ફી સરકાર માં પરત જમા કરાવી દેશી ની બડાઈ મારતી નવજ્યોત વિધાલય અને એસ વી વિધાલય સરદાર વિધાલય સામે વાલી ઓમાં કચવાટ રાજ્યે સરકારે લાખો રૂપિયા ની રત્ન કલાકાર ના સંતાનો ને શિષ્યવૃત્તિ તો આપી પણ ખાનગી શેક્ષણિક સંસ્થા ને લોભ નો લૂણો નીતિ મતા અને સદાચાર ના પાઠ ભણાવતી સંસ્થા ઓજ નીતિ ભ્રષ્ટ કેમ ? રત્ન કલાકારો ના સંતાનો ની ફી ઓળવી જનાર ખાનગી શેક્ષણિક સંસ્થા સામે પગલાં લેવા શિક્ષણ મંત્રી સહિત જિલ્લા કલેકટર શિક્ષણાધિકારી સમક્ષ રાવ દામનગર માં ચાલતી ખાનગી શેક્ષણિક સંસ્થા ઓમા રાજ્ય સરકાર દ્વારા દામનગર ના રત્ન કલાકારો ના સંતાનો ના અભ્યાસ માટે શેક્ષણિક સંસ્થા ઓને ચૂકવાયેલ ફી સ્વીકારી માત્ર મામુલી રકમ ની રસીદો અપાય રહી છે શહેર ની નવજ્યોત વિદ્યાલય સરદાર વિધાલય તેમજ એસ વી દ્વારા રત્ન કલાકારો ના સંતાનો ની ફી ઓળવી સામે લેખિત ફરિયાદ રાજ્ય સરકારે ચૂકવેલ વાર્ષિક ફી સામે શેક્ષણિક સંસ્થા બે થી અઢી હજાર ની રસીદો આપી સરકારી શિષ્યવૃત્તિ ની સહાય ઓળવી જવા મેદાને પડી અનેક વાલી ઓ માં કકળાટ રાજ્ય સરકારે રત્ન કલાકારો ના સંતાનો ના અભ્યાસ માટે ચૂકવેલ શિષ્યવૃત્તિ પછી પણ ખાનગી શેક્ષણિક સંસ્થા ઓનો ઉપકાર ભાવ વાલી ઓને ઉડાવ જવાબ કોઈપણ યોગ્ય સ્પષ્ટતા વગર એક એક વિદ્યાર્થી ની ૧૩૫૦૦ ફી સામે વાલી ઓને ૨૫૦૦ થી ૩૦૦૦ ની રસીદો કેમ ? શેક્ષણિક સંસ્થા ના નામો વગર ની રસીદો કેમ ? કોઈ પણ પૂછપરછ કરવા જતાં વાલી સાથે ઉડાવ વર્તન ફી કેટલી લેવી એ અમારો નક્કી કરવા નો અધિકાર રસીદો કેટલી રકમ ની આપવી એ અમારો વિષય એફ આર સી જે હોય તે વાલી ઓ ઉપર ઉપકાર કરતા હોય તેમ લાખો ની ફી ઓળવી મામુલી રકમ ની રસીદો અંગે કોઈ ખાનગી શેક્ષણિક સંસ્થા મગ નું નામ મરી પાડવા તૈયાર નથી ખાનગી શેક્ષણિક સંસ્થા ઓને લોભ નો લૂણો લાગ્યો નીતિસદાચાર ના પાઠ ભણાવતી સંસ્થા ઓની અનીતિ સામે વાલી ઓમાં કચવાટ ખાનગી શેક્ષણિક સંસ્થા ઓમાં રાજ્ય સરકારે ચૂકવેલ ફી સરકાર માં પાછી જમા કરાવી દેવા ની અનેક ખાનગી સ્કૂલ સંચાલકો ની વાલી ઓને ધમકી સામે ભારે વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા વાલી ઓ આગામી દિવસો માં શેક્ષણિક સંસ્થા સામે રેલી યોજી રત્ન કલાકાર ના સંતાનો ની શિષ્યવૃત્તિ અંગે સ્પષ્ટતા માંગી રહ્યા છે દિન ત્રણ માં સ્પષ્ટતા નહિ કરાય તો દામનગર ડાયમંડ એશો ના નેતૃત્વ માં શેક્ષણિક સંસ્થા ઓ સામે મોરચો નીકળશે તેમ પ્રફુલ નારોલા એ સ્પષ્ટતા માંગતા શેક્ષણિક સંસ્થા ઓનો ઉડાવ જવાબ
દામનગર ની ખાનગી શેક્ષણિક સંસ્થા ને લોભ નો લૂણો લાખો રૂપિયા ની રત્ન કલાકારો ના સંતાનો ની શિષ્યવૃત્તિ ઓળવી જવા સામે વાલી ઓમાં કકળાટ દિન ત્રણ માં સ્પષ્ટતા નહીં કરાય તો ડાયમંડ એશો ના નેતૃત્વ માં શેક્ષણિક સંસ્થા સામે મોરચો


















Recent Comments