દામનગર શહેર માં સવાર સાંજ બે ટાઈમ બંને તરફ ના ગામડા ઓને સાંકળી ને ચાલતી ધારી – ભાવનગર રૂટ ની એસ ટી બસ સેવા એકાએક બંધ ધારી થી સવાર માં ઉપડી ને દામનગર તરફ આવતા રૂટ માં લાઠી પંથક ના ભીંગરાડ છભાડીયા થઈ ને દામનગર થી ભાવનગર તરફ જતી ધારી – ભાવનગર રૂટ ની એજ બસ રિટર્ન માં બપોર પછી ભાવનગર થી ઉપડી ધારી તરફ જતા દામનગર થઈ ને ભુરખિયા તાજપર રામપર રૂટ થી ધારી તરફ જતી આ બસ સેવા થી લાઠી દામનગર પંથક ના બંને સાઈડ ના અલગ અલગ રૂટ થી બંને તરફ ના ગામડા ઓને સાંકળી લેતી હતી પણ એકાએક આ એસ ટી બસ સેવા બંધ થતાં લાઠી પંથક ના ભીંગરાડ છભાડીયા ને સવાર માં મળતી સેવા અને એજ એસ ટી રિટર્ન માં ભુરખિયા થી લાઠી પંથક ના ગામડા ઓને આવરી ચાલતી હતી આમ બંને સાઈડ થી ચાલતી મહત્વ ની રૂરલ પરિવહન સેવા બંધ થતાં ગામડા ની મુસાફરી ને અગવડ ઉભી થતા અનેક જાગૃત યુવાનો એ સ્થાનિક ધારાસભ્ય સહિત ડી સી સુધી લેખિત રજૂઆતો કરી છે
લાઠી પંથક ના ગામડા ઓને સાંકળતી ધારી – ભાવનગર રૂટ ની એસ ટી સેવા બંધ થતાં મુસાફરો ને હાલાકી


















Recent Comments