રાષ્ટ્રીય

PFI કનેક્શન મામલે NIA ના બિહારમાં દરોડા, દરોડામાં ATS પણ સામેલ

દ્ગૈંછએ ઁહ્લૈં કનેક્શનને લઈને રવિવારે બિહારના વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે ત્યારે આ કામગીરીમાં એટીએસ પણ સામેલ છે. દેશમાં પ્રતિબંધિત સંગઠન ઁહ્લૈં હજુ પણ બિહારના કેટલાક વિસ્તારોમાં સક્રિય છે અને પોતાના સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓને આ સંબંધમાં ઇનપુટ મળ્યા છે. જે બાદ અનેક વિસ્તારોમાં છાપામારી કરી છે. એજન્સીને મળતા ઈનપુટના આધારે દ્ગૈંછ રવિવાર સવારથી બિહારના ફુલવારી શરીફ અને દરભંગામાં દરોડા પાડી રહી છે. એક સાથે તમામ જગ્યાઓ પર પડેલા આ દરોડામાં એજન્સીને અલગ-અલગ જગ્યાએથી ઘણા શંકાસ્પદ દસ્તાવેજાે મળ્યા છે. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા પટનાના ફુલવારી શરીફ અને દરભંગામાં થઈ રહ્યા છે. ત્યારે આ મામલે દરભંગામાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. હાલમાં જ દ્ગૈંછ, છ્‌જી અને ઝ્રમ્ૈંની તપાસમાં બિહારમાં ઁહ્લૈંની ગતિવિધિઓ સામે આવી હતી. મળતી માહિતી મુજબ, તપાસ એજન્સીઓને ફરીથી કેટલાક લીડ મળ્યા છે જેના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ દ્ગૈંછએ ૬થી વધુ જગ્યાઓ પર એકસાથે સપાટો બોલાવ્યો છે. ત્યારે આ દરોડાની કાર્યવાહી થતા ફફડાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહીમાં દ્ગૈંછની સાથે સાથે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (છ્‌જી) પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરભંગાના બેહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેથી વધુ જગ્યાએ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનઆઈએના સૂત્રો પાસેથી મળેલા ઈનપુટ મુજબ આ સંગઠન વિરુદ્ધ કાર્યવાહી માટે ઘણા દિવસોથી ઈનપુટ એકત્ર કરવામાં આવી રહ્યા હતા. બીજી તરફ સચોટ માહિતી મળતાં રવિવારે સવારે એટીએસના સહયોગથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તમામ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેના કારણે શકમંદોને ભાગી છૂટવાનો પણ મોકો નહી મળે. જણાવી દઈએ કે મે મહિનામાં પણ દ્ગૈંછએ બિહારના કટિહારમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પણ દ્ગૈંછ ટીમને ઁહ્લૈં વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા હતા. ત્રણ કલાક સુધી ચાલેલા આ ઓપરેશન બાદ દેશના અન્ય ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ક્રમમાં ફરી એકવાર દ્ગૈંછ અને છ્‌જીની ટીમ બિહાર પહોંચી છે. જાે દ્ગૈંછના સૂત્રોનું માનીએ તો ટીમે દરભંગાના ચોટકી બજારમાં દરોડા દરમિયાન એક યુવકની પણ ધરપકડ કરી છે. આ યુવક પટનામાં રહીને અભ્યાસ કરતો હતો, પરંતુ ઁહ્લૈં માટે સક્રિય રીતે કામ કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલો યુવક મધ્યસ્થી છે. જાે કે હજુ સુધી દ્ગૈંછ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Related Posts