fbpx
રાષ્ટ્રીય

PM મોદી અને જ્યોર્જિયા મેલોની એક વર્ષમાં પાંચમી મુલાકાત

પીએમ મોદી અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની વચ્ચેની મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મેલોની તેના સમકક્ષો સાથે અભિવાદન કરતી અને નમસ્તે કરતી જાેવા મળી હતી. તેમણે ય્૭ સમિટના બીજા દિવસે આઉટરીચ સત્ર પહેલા નમસ્તે કહીને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ય્૭ સમિટના બીજા દિવસે આઉટરીચ સત્ર પહેલા નમસ્તે કહીને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું ૨૦૨૧માં ય્૨૦ સમિટ માટે મારી ઇટાલીની મુલાકાતને યાદ કરું છું.

ગયા વર્ષે વડાપ્રધાન મેલોનીની ભારતની બે મુલાકાતો અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિને વેગ અને ઊંડાણ લાવવા માટે મહત્વની હતી. આ કાર્યક્રમમાં સામેલ થનારા અન્ય નેતાઓમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ કાર્યક્રમના પહેલા દિવસે જ પહોંચ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તેઓ કાર્યક્રમના પહેલા દિવસે જ પહોંચ્યા હતા. મેલોનીએ ય્૨૦ (ભારત) ૨૦૨૩ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ઇટાલિયન વડાપ્રધાનને મળ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોની ચોથી વખત ર્ઝ્રંઁ૨૮ (દુબઈ) ૨૦૨૩માં મળ્યા હતા. હવે ૧૪ જૂન, ૨૦૨૪ ના રોજ, આ બંને નેતાઓ ઇટાલીમાં પાંચમી વખત મળ્યા હતા. આ વર્ષની ગ્રૂપ ઓફ સેવન (ય્૭) સમિટમાં હાજર રહેલા વિશ્વના નેતાઓ પ્રત્યે મેલોનીના ‘નમસ્તે’ ઈશારે લાખો લોકોનું ઓનલાઈન ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે તેમના નમસ્તે સ્વાગત હાવભાવથી વિશ્વના નેતાઓનું ધ્યાન આકર્ષિત કર્યું.

Follow Me:

Related Posts