ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત સ્વ. વિનોદરાય જેઠાલાલ ભટ્ટના સ્મરણાર્થે હસ્તે શ્રી ગુણવંતીબેન વિનોદ રાય ભટ્ટ 527મો તેમજ 528મો દાદીમા જીવીમાંની સ્મૃતિમાં શ્રી નવનીતભાઈ રાઠોડ હસ્તક પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા. 27/02/2026 શુક્રવારે સવારે 9 થી 11 શિશુવિહાર પ્રાંગણમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે.જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શેઠ શ્રી વી . સી.લોઢા વાળા હૉસ્પિટલ ભાવનગરના સહયોગથી યોજાનાર આ યજ્ઞમાં વિનામૂલ્યે આંખ તપાસ કરી જરૂરિયાતમંદને આંખના ડ્રોપ્સ અપાશે તથા મોતિયાના ઓપરશન કરી નેત્રમણી મૂકી અપાશે . જે ભાઈ બહેનોને આંખ તપાસ કરાવવી હોય તેમને સવારે 9:30 થી 11:00 કલાક તેમજ સાંજે 5 થી 7 શિશુવિહારમાં આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખી નામ નોધાવી કેસ પેપર મેળવી લેવા.
શિશુવિહાર પરિસરમાં ૨૭ મી ફેબ્રુઆરીએ પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે


















Recent Comments