તારીખ: 17/9/2025 ના રોજ ધારી નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો બાબતે વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠન ટ્રેડ યુનિયનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી નરેશભાઈ સોલંકી અને ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ ચૌહાણ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી કૈલાસ ભાઈ બારૈયા સુરત જિલ્લા પ્રમુખ રાજેશભાઈ ગોરીયા અને મહુવા શહેર પ્રમુખ ગોપાલભાઈ બેરડીયા દ્વારા આજે ધારીના ચીફ ઓફિસર સાથે રૂબરૂ મુલાકાત લઈ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે, તે અનુસંધાને હાલમાં અમે (૧૦) દિવસનું અલ્ટીમેટમ આપેલ છે જો આ લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે એવી સમગ્ર વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો તરફથી રજુઆત છે.
ધારી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો બાબતે રજૂઆત



















Recent Comments