ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગજી અને વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીના નિર્દેશ અનુસાર સંગઠન સૂજન અભિયાન હેઠળ સંગઠનને સશક્ત અને વેગવંતુ કરવા માટે અમરેલી જિલ્લાના એઆઈસીસી ના પ્રભારી શ્રી જગદીશભાઈ જાંગીડ (પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસ્થાન) તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમરેલીના પ્રભારી શ્રી ઇન્દ્રવિજય સિંહ ગોહિલ(કાર્યકારી પ્રમુખ ગુજરાત) શ્રી લાખાભાઈ ભરવાડ(પૂર્વ ધારાસભ્ય શ્રી) શ્રી ગાયત્રીબા વાઘેલા(પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગુજરાત) અને શ્રી કલ્પનાબેન મકવાણા( પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર તારીખ 25/4 થી પધારવાના હોય તારીખ 27/4 સુધી અમરેલી જીલ્લા માં વિધાનસભા વાઈઝ કાર્યકરો સાથે સંવાદ કરવાના હોય તેના સંકલન અને આયોજન માટે તારીખ 20/4 ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અમરેલી માર્કેટીંગ યાર્ડ ખાતે એક મહત્વપૂર્ણ મીટીંગ માનનિય અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ની આગેવાની માં મળી તેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, પૂર્વ પ્રમુખશ્રી ડિકે રૈયાણી,શંભુભાઈ દેસાઈ અર્જુનભાઈ સોસા, શરદભાઈ ધાનાણી મુસર્ફર હુસેન સૈયદ, ચંદ્રેશભાઇ રવાણી, હસુભાઈ સુચક, ટિકુભાઈ વરુ, સંદીપભાઈ ધાનાણી જેડી કાછડ, રમેશભાઈ ગોહિલ, નરેશભાઈ અધ્યારૂ, રફીકભાઈ મોગલ, જમાલભાઈ પીરા, સત્યમભાઈ મકાણી, સંદીપભાઈ પડ્યાં, મનીષભાઈ ભંડેરી, પ્રહલાદભાઈ સોલંકી, રવજીભાઈ પાનસુરીયા, અનિલભાઈ શેખ, વિશાલભાઈ માવળીયા, રવીભાઇ હિરાણી, ડિબી ભારોલા, અશ્વીનભાઈ ગોહીલ, ગાંગાભાઈ હડીયા, કનુભાઈ ડોડીયા, રવીભાઈ હડીયા, સાહીલભાઈ શેખ, અશોકભાઈ ગોંડલીયા, તાલુકા કોંગ્રેસ શહેર કોંગ્રેસ પ્રમુખો ફન્ટ્રલ સેલ ના જીલ્લા પ્રમુખશ્રીઓ અમરેલી જિલ્લા માં થી ઉપસ્થિત રહ્યા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય હિરેનભાઈ મશરૂ ની યાદી માં જણાવવા આવે છે
પ્રેસનોટ સંગઠન સૂજન અભીયાન અર્તગત અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર મહત્વ ની મીટીંગ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતત ની આગેવાની માં મળી


















Recent Comments