દામનગર નવજ્યોત વિદ્યાલય ખાતે ભુરખિયા ચેરિટેબલ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગીતા જયંતી વકૃત્વ સ્પર્ધા ના સ્પર્ધક વિદ્યાર્થી ઓને ઇનામ વિતરણ

દામનગર શહેર માં નવજ્યોત વિદ્યાલય પરિસર માં શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગીતા જયંતી વકૃત્વ સ્પર્ધા સ્પર્ધકો ને રાષ્ટ્રીય પર્વ ૨૬ મી જાન્યુઆરી ના દીને ઇનામ વિતરણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થી શાનદાર ઉજવણી દામનગર નગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ની અધ્યક્ષતા માં ગીતા વકૃત્વ સ્પર્ધા માં ભાગ લેનાર વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા નવજ્યોત વિદ્યાલય ખાતે નિયામક વિપુલભાઈ વોરા શાળા ના આચાર્ય બી જે શિયાણી સ્થાનિક ઉદ્યોગ રત્ન જીતુભાઇ બલર સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ગીતા કોન્સેપ ઉપર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતા અભિયાન માં યોજાયેલ વકૃત્વ સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લેનાર વિદ્યાર્થી ઓને ઇનામ આપી નવજવા માં આવ્યા હતા નવજ્યોત વિદ્યાલય ના અસંખ્ય વિદ્યાર્થી ઓએ કડકડાટ ગીતાજી ના સ્લોક બોલી બતાવતા સ્થાનિક અગ્રણી ઓ એ ખૂબ ખુશી વ્યક્ત કરી વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કર્યા હતા
Recent Comments