દામનગર નગર સેવા સદન કચેરી ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં આજ તા.૨૬/૦૯/૨૫ ને શુકવાર ના રોજ દામનગર નગર પાલિકા દ્વારા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે PM SVANIDIHI 2.0 યોજના અંતર્ગત’ લોક કલ્યાણ મેળા ‘ નું આયોજન કરવામાં આવ્યું . નગરપાલિકા ના સ્ટાફ તેમજ પ્રમુખ અને બેંકના મેનેજર શ્રી ઓ હાજર રહ્યાં. જેમાં શહેરી ફેરિયાઓ ને PM SVANIDIHI 2.0 યોજના અંતર્ગત અંગે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા.
દામનગર પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં PM સેવાનિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળા નું આયોજન




















Recent Comments