રાષ્ટ્રીય

મહાભારત માં દુર્યોધન નો કિરદાર પુનિત ઇરસારે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની શિબિર માં રાત્રી રોકાણ કર્યું

ઉત્તરપ્રદેશ પ્રયાગ રાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા પ્રયાગ રાજ મહા કુંભ મેળા માં ભોજન વ્યવસ્થા ચા નાસ્તો આરોગ્ય સહિત ના સેવા સ્ટોલ દ્વારા તીર્થ યાત્રીકો ની સેવા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા  ખુદ ભોજન પીરસ્યું હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત મા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ની મુલાકાત ફિલ્મ કલાકાર શ્રી પુનીત ઈસર મહાભારત મા દુર્યોધન નો કીરદાર ની ભાવનારે રાત્રી રોકાણ કરીયુ હતૂ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સેવા ની પ્રશંસા કરી હતી રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ મા મનોજસિંહ રાષ્ટ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી શ્રી પ્રદિપ જી ગોર રાષ્ટ્રીય મંત્રી શ્રી ચંદ્રસેન જેન વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધાર્મિક શાસ્ત્ર ના ગહન અભિયાસ ની પ્રતીતિ કરાવતી શ્લોક સાથે ધર્મ સભર વાતો કરી હતી 

Related Posts