અમરેલી

દામનગર સીતારામનગર વિસ્તાર માં હડકાયા શ્વાન નો આતંક અનેક ને બચકા ભરી લોહી લુહાણ કર્યા

દામનગર શહેર ના સીતારામનગર વિસ્તાર માં હડકાયા શ્વાન નો આતંક અનેક ને બચકા ભરી લોહી લુહાણ કર્યા હતા સ્થાનિક પાલિકા તંત્ર ને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહિ કરાતા સ્થાનિકો માં ભય નો માહોલ હડકાયા શ્વાન પકડી લોકો ને ભય મુક્ત કરવામાં તંત્ર ને રસ નથી આર્થિક પછાત વસાહત રામ ભરોસે અનેક પરિવારો ના નાના બાળકો ને ગંભીર ઇજા ઓ પહોંચાડી ચૂકેલ હકડાયા શ્વાન થી સ્થાનિકો માં ભય નાના મોટા સૌ કોઈ ધર બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે પાલિકા ના સત્તાધીશો કેમ કોઈ કાર્યવાહી નથી કરતું ? ઉર્વશી નામક આ નાની બાળ ને અનેક જગ્યા એ ગંભીર ઇજા પહોંચી છે ત્યારે પાલિકા તંત્ર એ યોગ્ય કાર્યવાહી કરી લોકો ને ભય મુક્ત કરે તે જરૂરી 

Related Posts