RASHIFAL, 8 August 2021 / આજે તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી, જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે
આજનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮, શાલિવાહન શક-૧૯૪૨,વીર સંવત-રપ૪૭, ઇસ્લામીક સંવત-૨૦૨૦, તા. ૦૮-૦૮-ર૦ર૧, રવિવાર, અષાઢ વદ-અમાસ, સૂર્યોદય-૬-૨૨, સૂર્યાસ્ત-૭-૨૨, જૈન નવકારશી-૮-૧૦, આજની રાશિ ઃ કર્ક (ડ.હ.), નક્ષત્રઃ પૃષ્ય
મેષ (અ.લ.ઈ.) ઃ- દેવી શકિતના આશિર્વાદ મલવાના છે. મિત્રો સાથે વ્યવસાયનું આયોજન થાય સીઝનલ ધંધાર્થી લાભ રહે.
વૃષભ (બ.વ.ઉ.) ઃ- આધ્યાત્મિક સિધ્ધિઓ મેળવવાના પ્રયત્નો ફળવાના શેર સટ્ટામાં રોકાણ બાબતે ઉતાવળ ન કરવી વડીલોનો સહકાર રહે.
મિથુન (ક.છ.ઘ.) ઃ- દિવસ દરમ્યાન પ્રેમ અને ધિકકારની બને લાગણીઓનો અહેસાસ થવાનો આવક વધારવાના પ્રયત્નો ફલે કર્જમાં રાહત થાય.
કર્ક (ડ.હ.) ઃ- વિજાતીય વ્યકિતનો સહકાર રહે. ગેરસમજાે દૂર થાય નોકરીમાં નવી ઓફર આવે સીઝનલ ધંધાર્થી લાભ રહે.
સિંહ (મ.ટ.) ઃ- જિદ્દી વલણથી દૂર રહેજાે સમાધાન વૃતિ તમોને સફળતા તરફ લઇ જશે. વિદેશ સાથેના ધંધાની ઇચ્છા ફળવાની.
કન્યા (પ.ઠ.ણ.) ઃ- મહત્વના ર્નિણયો લેવામાં સમજદારી કેળવજાે નવી ઓળખાણથી દૂર રહેજાે સ્થળાંતરની ઇચ્છા ફળવાની.
તુલા (ર.ત.) ઃ- નવી યોજના માટે આજનો દિવસ ઉત્તમ છે. આવકનું પ્રમાણ વધે પ્રિયજન માટે મીઠાઇની ખરીદી થાય.
વૃશ્ચિક (ન.ય.) ઃ- દિવસ શુભ મહંતો વાળો છે જન્મના ગ્રહો પ્રમાણે લાભ રહે. ભેટ સોંગાદ મેળવશો -નોકરીમાં ઉત્સાહ વધે.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ- સામાજીક કાર્યમાં અનુકુળતા મિલ્કતના પ્રશ્નોમાં લાભ રહે. પ્રિય પાત્રની મુલાકાત થાય. પ્રવાસ થાય કર્જમાં રાહત.
મકર (ખ.જ.) ઃ- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજાે સંસ્થામાં સારો હોદ્દો મલે. મિત્રોનો સહકાર રહે. લગ્નની ઇચ્છા ફળે.
કુંભ (ગ.શ.સ.) ઃ- કારણવગરના વિચારોથી પરેશાની રહે. મિત્રો સાથે મહત્વની ચર્ચા થાય ભેટ સોગાદ મેળવશો પ્રવાસ થાય.
મીન (દ.ચ.ઝ.) ઃ- દિવસ ઉત્તમ રહેવાનો મિત્રો સ્નેશનનો માટે ખરીદી થાય પરિવારમાં ઉત્સાહ વધે વિદેશ જવાનું આયોજન થાય.
Recent Comments