વડોદરા,ઇમ્ૈંને ઈન્ટરનેટથી મેલ કરવા મામલે મુંબઈ છ્જીની ટીમ દ્વારા વડોદરાના માંડવીમાં આવેલ મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરાઈ હતી. ઇમ્ૈંને ઈન્ટરનેટથી મેલ કરવામાં આવ્યો હતો તે રાઉટરને મુંબઈ છ્જીની ટીમે શોધી કાઢ્યું હતું. બે દિવસમાં વડોદરા પોલીસની મદદથી ઝડપી પાડેલ ત્રણ યુવકો પૈકી મોહંમદ આર્શીલે મેમણે જમાતખાનાની ઓફિસમાંથી મેલ કર્યો હોવાની આશંકા સામે આવી છે.
આ મામલે ઓપ્ટિકલ હાઉસના મલિક યાસીન મેમણની પણ પૂછપરછ કરાઈ હતી. આર્શીલ છેલ્લા કેટલાક મહિનાઓથી મેમણ જમાતખાનાના સેક્રેટરી તરીકે કાર્યરત હતો. આર્શીલ મેમણે યાસીન મેમણને ગેરમાર્ગે દોરી ઈન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કર્યો હતો અને જમાતના ફોર્મ અપલોડ કરવાનું કહી ઈન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કર્યો હતો. છ્જી દ્વારા રાઉટર સહિતની ચીજ વસ્તુઓ કબ્જે લેવાઈ હતી અને ઝ્રઝ્ર્ફ ફૂટેજની પણ ચકાસણી કરાઈ હતી. વડોદરા ર્જીંય્ તથા સ્થાનિક પોલીસને સાથે રાખીને આ તપાસ કરવામાં આવી હતી.
RBIને ઈન્ટરનેટથી ધમકીભર્યા મેઈલનું પગેરું વડોદરાથી મળ્યુંત્રણ યુવકો ઝડપાયા, મુંબઈ છ્જીનાં વડોદરામાં ધામા

Recent Comments