તેના ભાગ રૂપે અમરેલી જીલ્લા માં *તા 25,26,27/04/2025* દરેક વિધાનસભા માં અગત્યની મિટિંગ નું યોજાવાની છે તેના ભાગ રૂપે આજે અમરેલી વિધાનસભા ના મુખ્ય આગેવાનો ની મીટિંગ યોજવામાં આવી હતી. આ મહત્વની મિટિંગ માં એક એક કાર્યકર આગેવાનો ના સૂચનો લેવામાં આવ્યા અને વ્યક્તિ ગત પણ સાંભળવામાં આવ્યા હતા. અને આવતી કાલે સવારે 10:30 કલાકે સાવરકુંડલા અને સાંજે 5 વાગ્યે રાજુલા પણ મિટિંગ યોજાવાની છે.આજ ની આ અતિ મહત્વપૂર્ણ મિટિંગ માં આગેવાનો એ હાજરી આપી હતી.રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખશ્રી,પુર્વ ધારાસભ્યશ્રી AICC ડેલિગેટ *શ્રી જગદીશ જંગીડજી*
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પુર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી અધ્યક્ષ *ડૉ.ઇન્દ્રવિજય ગોહિલજી*, પૂર્વ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી *ગાયત્રીબા વાઘેલા* ગુજરાત રાજ્ય ના પુર્વ ધારાસભ્ય *શ્રીલાખાભાઈ ભરવાડ* સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને વર્તમાન જીલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા *શ્રી કલ્પનાબેન મકવાણા* જીલ્લા ના મુખ્ય આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રી,જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઇ દુધાત, ઠાકરશીભાઈ મેતલિયા, અર્જુનભાઈ સોસા, શંભુભાઈ દેસાઈ, અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સંદિપ ધાનાણી, તાલુકા પ્રમુખ મનીષભાઈ ભંડેરી, રવજીભાઈ પાનસુરીયા,શહેર પ્રમુખ સંદિપભાઈ પંડ્યા, ટિકુભાઈ વરુ, શરદભાઈ ધાનાણી,મુજફર હુસેન સૈયદબાપુ, જગદીશભાઈ પાનસુરીયા, પ્રહલાદભાઈ સોલંકી, જીતુભાઈ ગોળવાળા,તેજશ મસરાણી, હિરેન ટીમનીયા યા જીલ્લા ના વિવિધ ફ્રન્ટલ જેમાં યુવક કોંગ્રેસ,NSUI , એસ.સી શેલ, ઓબીસી શેલ,પ્રમુખશ્રી, તાલુકા પ્રમુખશ્રી અને શહેર પ્રમુખશ્રી તેમજ જીલ્લા બોડી ઉપ પ્રમુખો અને મહામંત્રી, મંત્રી તેમજ જીલ્લા પંચાયત સદસ્યશ્રી, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્યશ્રી અને ચુંટણી લડેલા ઉમેદવાર શ્રીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ, વિરોધ પક્ષના નેતા શ્રીઓ અને તાલુકા પંચાયત ના સદસ્યો અને લડેલા ઉમેદવાર શ્રીઓ,નગરપાલિકા ના પ્રમુખ શ્રીઓ વિરોધ પક્ષના નેતા શ્રીઓ તેમજ નગરપાલિકા ના સદસ્ય શ્રીઓ અને ચુંટણી લડેલા ઉમેદવાર શ્રીઓ અને કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા મહત્વના સરપંચ શ્રી તેમજ આગેવાન શ્રીઓ એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એવી હિરેન મશરૂ ની અખબારી યાદીમાં જણાવ્યું આવું.
3 Attachments • Scanned by Gmail
Recent Comments