fbpx
અમરેલી

દામનગર પુનઃ તાલુકો અશાંત ધારો અને સૌની લીક યોજના ની માંગ સંદર્ભે. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના કાર્યાલયે સબંધ કરતા તંત્ર ને પત્ર પાઠવ્યા

દામનગર સમસ્ત યુવા આર્મી ટીમ દ્વારા દામનગર શહેર ની વિવિધ માંગ સંદર્ભે રાજ્ય ના મુખ્ય મંત્રી કાર્યાલયે સબંધ કરતા વિભાગો માં પત્રો પાઠવ્યા હતા દામનગર શહેર ના  જાહેર જળાશયો સુજલામ-સુફલામ યોજના અંતર્ગત શ્રી કુંભનાથ તળાવ શ્રી ભુરખિયા જળ સરોવર ૧/૨ અને ઠાંસા રોડ ચેક ડેમ ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ સમાવેશ કરવા ની માંગ અંગે મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના કાર્યાલયે અગ્ર સચિવ શ્રી શહેરી  વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર તેમજ સચિવ શ્રી જળ સંપત્તિ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર ને ક્રમાંક મુમક/reg/૨૦૨૪/૫૭૧૮૪ તા.૨૬/૧૧/૨૪ પત્ર પાઠવ્યો દામનગર શહેર ને પુનઃ તાલુકો મળવા ની બુલંદ માંગ અંગે અધિક સચિવ મહેસુલ વિભાગ ને તા ૨૬/૧૧/૨૪ ક્રમાંક મુમક /reg ૨૦૨૪/૫૭૧૮૩ તેમજ શહેર ના ૧૧ થી વધુ રહેણાંક વિસ્તારો ને અશાંત ધારા હેઠળ સમાવેશ કરવા ની માંગ અંગે ગત તા.૧૮/૧૧/૨૪ ક્રમાંક મુમક /reg ૨૦૨૪/૫૬૨૪૦ તા.૨૬/૧૧/૨૪ ક્રમાંક મુમક /reg/૨૦૨૪/૫૭૧૮૨ થી પત્ર પાઠવી વિવિધ માંગો અંગે અહેવાલો સંદર્ભે કાર્યવાહી અંગે તત્પરતા થી સબંધ કરતા તંત્ર ને વિવિધ માંગ અંગે દિશા નિર્દેશ આપતા પત્રો પાઠવ્યા છે

Follow Me:

Related Posts