વડીયા કુકાવાવ તાલુકામાં મુખ્ય જગ્યાઓ જેવી કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસર, સબ
રજીસ્ટાર, પીઆઈ સહિતની પોસ્ટ ખાલી જોવા મળી રહી છે.
તાલુકાના મુખ્ય અધિકારીઓની પોસ્ટ ખાલી હોવાથી સમગ્ર તાલુકાનું વહીવટીતંત્ર ચાર્જમાં ચાલતું હોય તેમ જોવા મળી
રહ્યું છે.
વડીયા કુકાવાવ તાલુકામાં સમગ્ર તાલુકાના વિકાસ કાર્યો, કાયદો અને વ્યવસ્થા, જમીન મહેસૂલ, આરોગ્ય વગેરેની
જવાબદારીએ તાલુકાના મુખ્ય અધિકારીઓ
મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીને શિરે હોય છે.
પરંતુ તાલુકામાં તાલુકા લેવલે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓ માટે સજાનું કેન્દ્ર
હોવા છતાં કોઈ અધિકારી અહીં
નોકરી જાણે ઈચ્છાશક્તિ ધરાવતો જ ના હોય તેવી સ્થિતિને કારણે સમગ્ર તાલુકામાં જાણે ચાર્જમાં ચાલતું હોય તેવું જોવા
મળી રહ્યું છે.
કુકાવાવ – વડીયા તાલુકાના મહત્વના કાયમી અધિકારીઓની નિમણૂક કરવાની માંગ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરી
છે.
વડીયા કુકાવાવ તાલુકામાં કાયમી અધિકારીઓની ખાલી જગ્યાઓ અંગેમામલતદાર, TDO, PI, સબ રજીસ્ટાર ઈન્ચાર્જ ઉપર: ધાનાણીઅમરેલી તા.૨૧

Recent Comments