ભાવનગર ના ૩૦૦ માં સ્થાપના દીને શિશુવહાર ખાતે ભાવેણા ની વિરલ ઘટના ઓને તાદ્રશ્ય કરાવતા પુસ્તક નું વિમોચન ભાવનગરની સ્થાપના ના 300 માં વર્ષ પ્રસંગે ભાવનગર સાથે જોડાયેલ વિરલ ઘટનાઓના વિષયને લઈ તૈયાર કરેલ પુસ્તક કર્મઠ લોકસેવક માંનભાઈ ભટ્ટ નું આલેખન શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી કુમાર શાળાના આચાર્ય શ્રી બળદેવસિંહ ગોહિલ દ્વારા થયું
ભાવનગર ના વર્તમાન પત્રોમાં 35 કરતાં વધુ હપ્તામાં પ્રકાશિત આ આલેખનનુ વિમોચન ગુજરાતના જાણીતા ચિંતક અને મૂલ્ય શિક્ષણ માટે કાર્યરત વિદ્યાનિધિ ટ્રસ્ટ ના અધ્યક્ષ સ્વામીની શ્રી સુલભાનંદાજીના વરદ હસ્તે થયુંછે. ભાવનગરના 250 કરતાં વધુ વયસ્ક નાગરિકોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં લેખક શ્રી બળદેવસિંહ ભાઈ નું મંચસ્થ મહાનુભાવો દ્વારા અભિનંદન પણ થયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


















Recent Comments