દામનગર શહેર ના પૂર્વ મેડિકલ ઓફિસર સ્વર્ગીય ડો આર એન વાઢેર ની બીજી પુણ્યસ્મૃતિ માં અનેક સેવા સંસ્થાનો માં આર્થિક મદદ કરી સ્તકર્મો ની જ્યોત પ્રજ્વલિત રાખતા ડો વાઢેર પરિવાર ના પુત્ર રત્નો ડો મોહિતભાઈ વાઢેર મનીષભાઈ વાઢેર સહિત સમગ્ર વાઢેર પરિવાર દ્વારા સામાજિક સ્વૈચ્છિક જીવદયા પરમાર્થ પ્રવૃત્તિ કરતી સંસ્થા ઓને આર્થિક મદદ મોકલાય હતી જેમનું નિદાન લેબ સમાંતર માનવ માં આવતું તેવા માનવતાવાદી મૃદુહદય ના ડો સ્વર્ગીય રસિલલાલ એન વાઢેર ની બીજી પુણ્યસ્મૃતિ માં જીવદયા પરમાર્થ ને પોષણ રૂપ મદદ કરતા પરિવારજનો પ્રત્યે સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓએ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી દર્દી નારાયણો માટે ધનવંતરી રૂપ ડો વાઢેર પરિવાર દ્વારા દામનગર પંથક ની સેવારતી સંસ્થાન માં ઉદાર સખાવત કરાય હતી
માનવતાવાદી સ્વ ડો આર એન વાઢેર ની પુણ્યસ્મૃતિ અનેક સંસ્થા ઓમાં સત્કર્મો કરતા પુત્ર રત્નો


















Recent Comments