fbpx
ગુજરાત

બાબુભાઈ સુરાણી નુ દેહાંવસાન થતા દેહદાન અને ચક્ષુદાન કરતા પરિવાજનો

સુરત સ્થિત અને મુળ વતન ઘારુકા તા. ઉમરાળા જી. ભાવનગર ના વતની બાબુભાઈ સુરાણી નુ દેહાંવસાન  મંગલ દીપ હોસ્પીટલ હીરાબાગ સુરત ખાતે થતા તેમના પૌત્ર નેવીલભાઈ દ્વારા નેત્રદાતા દેહદાતા સંકલ્પી બાબુભાઈ આજ થી અંદાજીત ૨૦ વર્ષ પહેલા લોક દ્રષ્ટી ચે. ટ્રસ્ટ  માં નેત્રદાન દેહદાન નો સંકલ્પ કરેલ તેમના પુત્રો મનસુખભાઈ – અશોકભાઈ દ્વારા લોક દ્રષ્ટી ચે. ટ્રસ્ટ મા ડો પ્રફુલ્લભાઈ ને જાણ કરાતા નેત્ર દાન સ્વીકારવા ઓપ્થલ્મીક આસી. દિનેશભાઈ જોગાણી અને ડો રામાણી બહેન ની સેવા થી દેહદાન આપવા માટે ડો પ્રફુલ્લભાઈ શિરોયા દ્વારા કિરણ મેડીકલ કોલેજ ખાતે સુરાણી પરીવાર તથા ઘારુકા ગામ ના સુરત માં રહેતા લોકો અને પૌત્ર નેવીલભાઈ, વિવેકભાઈ કીર્સ , પૌત્રી નેન્સી ની ઉપસ્થિતિ માં  સ્વ બાબુભાઈ શંભુભાઈ સુરાણી નુ  દેહદાન કિરણ મેડીકલ કોલેજ માં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને શરીર ની આંતરીક રચના શિખવા માટે દેહદાન આપી માનવતા નુ ઉત્તમ ઉદાહરણ સુરાણી પરીવારે સમાજ ને આપ્યુ દેહદાતા – નેત્રદાતા સ્વ બાબુભાઈ શંભુભાઈ ને ઈન્ડીયન રેડ કોર્સ સોસાયટી રેડકોર્સ બલ્ડ સેન્ટર, લોક દર્ષ્ટી ચક્ષુબેક લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના સભ્યો શ્રદ્ધાંજલિ પાઠવી  સુરાણી પરીવાર નો આભાર વ્યક્ત કર્યો હતી  કોરનીયલ અંઘત્વ મુક્ત ભારત બનાવવા માટે મેડકલ – પેરા મેડીકલ ક્ષેત્રે કાર્ય કરતા લોકો , જાગૃત નાગરીકો આ નેત્રદાન , દેહદાન , અંગદાન , રક્તદાન જેવી પ્રવૃત્તિઓ માં સહયોગી બને તો અસંખ્ય જરુરીયાત મંદ લોકો ને ઉપયોગી થવાશે. તેવુ દિનેશભાઈ જી. જોગાણી ઉપ પ્રમુખ લોક દર્ષ્ટી ચે. ટ્રસ્ટ  એ જણાવ્યુ આ અભીયાન ને વેગવંતુ કરવા અપીલ કરી હતી.

Follow Me:

Related Posts