અમરેલી

અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત સંખેડા ગૌશાળા ની મુલાકાતે ક્રાંતિકારી માર્ગીયસ્મિતજી

સંખેડા શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ની શુભેચ્છા મુલાકાતે પધારતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધારતા સમસ્ત ગૌશાળા પરિવારે ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું નિરાધાર અંધ અપંગ બીમાર બીન વારસી ગાયો ની સેવા નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ શ્રી અલખ ઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના દહીંથરા સંસ્થાન ની સંખેડા શાખા માં પધારેલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર માં ચાલતી ગૌસેવા ની સંખેડા શાખા હોય કે દહીંથરા અબોલ જીવો ની અદભુત સેવા પ્રત્યેક નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરું છું ઉદાર દિલ દાતા ઓના દાન સુવ્યવસ્થિત ઉપીયોગ અને સેવા સમર્પણ ને એક સન્યાસી તરીકે અંતર થી શુભેચ્છા પાઠવું છું

Related Posts