fbpx
રાષ્ટ્રીય

ઋષિકેશ શ્રી રામેશ્વરબાપુ હરિયાણી ભાગવત સપ્તાહ

ઋષિકેશમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ બાબા કાલી કમલીવાળા વાનપ્રસ્થાશ્રમાં થયેલ આયોજનઈશ્વરિયા મંગળવાર તા.૪-૨-૨૦૨૫તીર્થસ્થાન ઋષિકેશમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળનાર છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવાર તા.૨૧ માર્ચથી ગુરુવાર તા.૨૭ માર્ચ દરમિયાન શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળનાર છે. આ માટે આયોજકો દ્વારા તૈયારીઓ થઈ રહી છે.

Follow Me:

Related Posts