અમરેલી

સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામની નદી સેફ્ટી રેલિંગ નદીના પ્રવાહમાં ગરકાવ

સાવરકુંડલા તાલુકાના ભંમર ગામેથી પસાર થતી નદીના પુલ ઉપર રેલિંગ હતી જે માવઠાના અતિ ભારે વરસાદમાં પુર આવતા ની સાથે જ પાણીમાં તણાઈ ગઈ છે વાહન વ્યવહારની સલામતી માટે  આ પુલની જગ્યા ઉપર કોઈ મોટી દુર્ધટના ધટે એ પહેલા તાકીદ રિપેર કરવા  લોક માંગ ઉઠવા પામી છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.


Related Posts