અમરેલી

બાબરામાં પાનના ગલ્લાનું તાળું તોડી ૫૭ હજારની ચોરી

બાબરામાં પાનના ગલ્લાનું તાળું તોડી ૫૭ હજારની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. જનકભાઇ ભરતભાઇ જોષી (ઉ.વ.૩૮) એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની ગાયત્રી પાનની દુકાનનું તાળું તોડી દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી દુકાનના ગલ્લામાં રાખેલા રોકડા રૂ.૫૭,૦૦૦ની ચોરી કરી લઈ ગયો હતો.

Related Posts