દામનગર શહેર નું ગૌરવ હાલ ભાવનગર શિક્ષક સ્વ ભુપતભાઇ શુક્લ ના પુત્ર દિપકભાઈ શુક્લ ના પુત્રી રત્ન ડો પ્રાચીબેન ડી શુક્લ અને પુત્ર રત્ન જયભાઈ ડી શુક્લ દામનગર ના વતની અને હાલ સોનગઢ હાઇસ્કુલ ના શિક્ષક એવા શ્રી દિપકભાઇ શુક્લ ના દિકરી ડો પ્રાચીબેન અને જયભાઈ એ RSS પ્રેરિત અને ગુરુજી સ્મૃતિ ટ્રસ્ટ આયોજિત પર્યાવરણ સંરક્ષણ વિષય વિશે ની નિબંધ સ્પર્ધા માં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ છે જેમાં પ્રમાણપત્ર અને રોકડ ઇનામ પ્રાપ્ત કરેલ છે ભાવનગર અષ્ટવિનાયક કાળિયાબીડ શાખા ના પૂર્વ વિદ્યાર્થી ઓ એ ગૌરવ વધારેલ છે આ સિદ્ધ બદલ દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ એવમ સમસ્ત બ્રહ્મસમાજ અને સ્વર્ગીય શિક્ષક દાદ ભુપતભાઇ અને દાદી દમયતીબેન ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ અને શહેરભર ની સંસ્થા દ્વારા બન્ને ભાઈ બહેન ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી અભિવાદત કરાય રહ્યા છે
RSS પ્રેરિત ગુરુજી સ્મૃતિ ટ્રસ્ટ આયોજિત સંરક્ષણ અને પર્યાવરણ નિબંધ સ્પર્ધા માં પ્રથમ દ્વિતીય નંબર મેળવતા દામનગર ના બંને ભાઈ બહેન ડો પ્રાંચીબેન શુક્લ અને જયભાઈ શુક્લ


















Recent Comments