વિડિયો ગેલેરી

લાઠી ખાતે આજે RSS સ્થાપના દિન વિજ્યાદશમીના ઉત્સવ નું આયોજન

to Nilesh, NILESH, Divyabhaskar, મનોજભાઈ, દિવ્ય, yugantar_daily, gujaratpatra, Gujarat, gujaratpatra, jkjnewsamreli@gmail.com, જનતા, gujarat, લોકાર્પણ, મનમંચ, vinodbhaijaypal2@gmail.com, me, સૌરાષ્ટ્ર

લાઠી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી ઉત્સવ – ૨૦૨૫ લાઠી તાલુકો અધર્મ પર ધર્મનો વિજય તો જ થાય જો સમાજ સંગઠીત હોય, સત્યના માર્ગ પર ચાલનારો હોય અને દૈવીશકિત ધારણ કરવા સતત ઉપાસના કરતો રહે. વિજ્યાદશમી એટલે શક્તિની ઉપાસના નું પર્વ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના આ જ પવિત્ર દિવસે ૧૯૨૫ માં થયેલ આ વર્ષ સંઘના શતાબ્દી વર્ષ નિમિતે વિજ્યાદશમીના ઉત્સવને ઉજવવા નું લાઠી ખાતે આયોજન કરેલ છે. જેમાં આપને સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે.૦૪-૧૦-૨૦૨૫, શનિવાર (યુગાબ્દ ૫૧૨૭, વિ.સં. ૨૦૮૧, આસો સુદ૧૨) પથસંચલન સમય સાંજે ૩:૪૫ થી ૪:૩૦ કલાક ઉત્સવનો સમય  સાંજે ૫:૦૦ થી ૬:૦૦ કલાક સ્થાન તાલુકા પ્રાથમિક શાળા, મામલતદાર કચેરી પાસે લાઠી આશિર્વચન મહંતશ્રી સુરજગીરીબાપુ ગુરુ પંચમગીરીબાપુ, બોડીયાદાદા (મારૂતિ તપોભૂમિ આશ્રમ – અડતાળા) મુખ્ય અતિથી ગૌતમભાઈ વજુભાઈ પરમાર (સામાજીક કાર્યકર્તા-લાઠી) ઉદબોધન અજયભાઈ માઢક (માન જિલ્લા સંઘચાલક-અમરેલી ભવદીય બીપીનગીરી ગોસ્વામી (તાલુકા કાર્યવાહ) નોંધ-સમય કરતા ૧૫ મિનિટ પહેલા આવી સ્થાન લેવું.બહેનો માટે બેસવાની વ્યવસ્થા અલગ રાખેલ છે.

Related Posts