જાફરાબાદ તાલુકાના 42 ગામમાં ગામ વાઈઝ યુવક કોંગ્રેસના પ્રમુખોની નિમણૂક કરતા સંદીપ ધાનાણી
જાફરાબાદ તાલુકાના 42 ગામમાં ગામ વાઈઝ યુવક કોંગ્રેસના પ્રમુખોની નિમણૂક કરતા શ્રી સંદીપ ધાનાણી જાફરાબાદ તાલુકામાં ગામે ગામ યુવક કોંગ્રેસના પ્રમુખોની નિમાયા આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા ની સૂચનાથી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી સંદિપ ધાનાણી ના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ તાલુકામાં 42 ગામની અંદર જાફરાબાદ તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ યુવરાજ તાલુકાના તમામ ગામમાં યુવા અને તરવૈયા અને જાગૃતિ યુવાનોની નીચે પ્રમાણે નિમણૂક જાહેર કરી છે
શિયાળબેટ ધીરુભાઈ વીરાભાઇ બારૈયા ભાકોદર પાસાભાઈ નાનજીભાઈ ધુધવળા વારા સ્વરૂપ કાળુભાઈ જહાભાઈ બારૈયા બાબરકોટ વિરાભાઈ હમીરભાઈ સાખટ વાઢ કોટીલા યુવરાજભાઈ મનુભાઈ મીતીયાળા સોથાભાઈ મોહનભાઈ બામણીયા લુણસાપુર ગૌતમભાઈ બાબુભાઈ કોટીલા લોઠપુર ગભરૂભાઈ ઉકાભાઇ રાઠોડ બાળા ની વાવ ભુપતભાઈ મંગળુભાઈ વરૂ કાગવદર પાબલુભાઈ સેલારભાઈ ભુવા ભટવદર નરેન્દ્રભાઈ દિલુભાઈ વરૂ સરોવડા પરમાર ગૌતમભાઈ બિજલભાઈ મીઠાપુર ચંપૂભાઈ અમરૂભાઈ ધાખડા ખાલસા કંથારીયા પરેશભાઈ નાજાભાઈ વરૂ કોળી કંથારીયા વરુ જયરાજભાઇ નાથાભાઈ
નાગેશ્રી ડોડીયા રાજેશભાઈ રણછોડભાઈ દુધાળા વરુ ઉમેશભાઈ ધીરુભાઈ ધોળાદ્રી બાલાભાઈ વેલાભાઇ મેવાડા કડીયાળી હમીરભાઈ ડાયાભાઈ મકવાણા
વઢેરા મનોજભાઈ સાદુળભાઈ બામણીયા બલાણા સાખટ ભરતભાઈ માધાભાઈ રોહિસા માધાભાઈ નારાયણભાઈ બામણીયા ધારા બંદર જાદવભાઈ બાલુભાઈ બારૈયા કેરાળા. મનુભાઈ અરજણભાઇ પરમાર ચિત્રાસર ભાવેશભાઈ ખીમાભાઇ સોલંકી વડલી ગંભીરભાઈ કેશુભાઈ ગોહિલ ભાડા ભાવિનભાઈ મધુભાઈ મહિડા નાના સાકરીયા ઉમેશભાઈ ભીખુભાઈ વરુ મોટા સાકરીયા ઇન્દ્રજીતભાઈ જશુભાઈ વરુ ધેસપુર તખુભાઈ જૈતાભાઈ વરુ
સોખડા ભરતભાઈ ભનુભાઈ વરુ ટીંબી નિલેશભાઈ ગોવિંદભાઈ બાંભણિયા મોટા માણસા જગદીશભાઈ લાલજીભાઈ કાનાણી પાટીમાણસા રમેશભાઈ મંગાભાઈ ડાભી લોર જગદીશભાઈ નવઘણભાઈ મકવાણા છેલણા પરસોત્તમભાઈ મગનભાઈ બલદાણીયા હેમાળ સામતભાઈ બાધાભાઈ વાધ પીછડી પીન્ટુભાઇ વિનુભાઈ સાવજ ફાસરીયા જયંતીભાઈ છગનભાઈ પરમાર જૂની જીકાદ્રી વરુ જશુભાઈ સુરગભાઈ નવી જીકાદ્રી દિલાભાઈ ઉંમરભાઈ ઝાખરા એભલવડ રણુભાઈ બાબુભાઈ શરૂઉપરના તમામ યુવાનોને જાફરાબાદ તાલુકાના યુવક કોંગ્રેસના ગામ વાઈઝ પ્રમુખો બનાવી અને આગામી તમામ ચૂંટણીઓ ને ધ્યાનમાં લઈ સંગઠન કોંગ્રેસનું વધુમાં વધુ મજબૂત થાય તેવા હેતુથી પ્રમુખ બનાવવામાં આવ્યા છેઅને આ વરણીને અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાન શ્રી પરેશભાઈ ધાનાણી વીરજીભાઈ ઠુંમર જેનીબેન ઠુંમર પ્રતાપભાઈ દુધાત ટીકુભાઈ વરૂ સહિતના તેમજ જાફરાબાદ તાલુકાના* *આગેવાન શ્રી નાથાભાઈ પરમાર હરેશભાઈ બાંભણિયા રજાકભાઈ વિનુભાઈ સરવૈયા મહેન્દ્રભાઈ વરુ કાદરભાઈ* *જાડેજા શૈલેષભાઈ ભાલીયારમેશભાઈ બાંભણિયા સહિતના આગેવાનોએ આવકારી અને શુભકામના પાઠવી છે તેમ જાફરાબાદ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખશ્રી યુવરાજભાઈ વરુ ની યાદીમાં જણાવ્યું છે
Recent Comments