સુરત થી પ્રસિદ્ધ થતા લોકપ્રિય દૈનિક સત્ય વિચાર મીડિયા પરિવાર ના મોભી હર્ષ વર્ષણ પત્રકાર સ્વર્ગીય હિંમતભાઈ અમરશીભાઇ ઈસામલિયા ની પુણ્ય સ્મૃતિ માં અનોખું અભિયાન પ્રકૃતિ પ્રેમી ની સ્મૃતિ માં સત્ય વિચાર મીડિયા પરિવાર દ્વારા મોટા પ્રમાણ માં વૃક્ષારોપણ કર્યું સત્ય વિચાર દૈનિક ન્યૂઝ મિડીયા ના મોભી અ.ની. હિંમતભાઈ અમરશીભાઈ ઇસામલીયા બહોળો ચાહક વર્ગ મિતભાષી અને મિલનસાર સ્વભાવિ હોવાથી ગ્રામીણ પત્રકારત્વ થકી લોકપ્રશ્નો નો અવાજ બનતા રહ્યા સમસ્ત સત્ય વિચાર દૈનિક મિડીયા પરીવાર ના ગંગા સ્વરૂપ માતૃશ્રી લાભુબેન હિંમતભાઈ ઈસામલીયા અને પૂત્રરત્ન કિશોરભાઈ ઈસામલિયા કેતન ઈસામલિયા ભગીરથ ઈસામલિયા ના વરદહસ્તે દ્વિતિય માસિક પુણ્યતિથિ નિમિત્તે સુરત ની ખૂબ સુરતી માટે વર્ષ ના ૩૬૫ દિવસ પર્યાવરણ ક્ષેત્રે અવિરત સેવા પ્રદાન કરતી સામાજિક સંસ્થા ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના સ્વંયમ સેવકો ના માર્ગદર્શન હેઠળ મહા વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યું વૃક્ષ ઉછેર ની મહત્તા સાથે પ્રકૃતિ પ્રેમી પત્રકાર સ્વર્ગીય હિંમતભાઈ ઈસામલિયા ને અનોખી શ્રદ્ધાજંલી અર્પિ હતી તરું વાવીયા વિના તરી શકાશે નહીં વૃક્ષ વાવીયા વિના જીવી શકાશે નહીં પર્યાવરણ પ્રકૃતિ નું જતન જાળવણી માટે વૃક્ષા રોપણ અને વૃક્ષ ઉછેર ની દરકાર નો સંદેશ આપતા સત્ય વિચાર મીડિયા હાઉસ ની અપીલ
સત્ય વિચાર મીડિયા પરિવાર ના મોભી હર્ષ વર્ષણ પત્રકાર સ્વ હિંમતભાઈ ઈસામલિયા. ને મહા વૃક્ષારોપણ કરી અનોખી શ્રદ્ધાજંલી અપાય

Recent Comments