અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં શિવકુંજ ના સીતારામબાપુ નો સતસંગ યોજાયો “પૂજ્ય સતી રત્નો પૂજ્ય શ્રી રામેશ્વરાનંદજી શ્રી પૂજ્ય શ્રી વરુણાનંદજી ને સ્થિરપ્રજ્ઞ બની સંભાળતા શ્રધ્ધાળુ”

દામનગર સુપ્રસિદ્ધ  યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં તપોનિષ્ઠ સંત પૂજ્ય સીતારામબાપુ નો દિવ્ય સતસંગ યોજાયો પૂજ્ય સતી રત્નો પૂજ્ય શ્રી રામેશ્વરાનંદજી શ્રી વરુણાનંદજી ના મુખે સુંદર પાથ પઠન સ્થિરપ્રજ્ઞ બની પૂજ્ય સંતો ની દિવ્ય વાણી શ્રવણ કરતા શ્રધ્ધાળુ ભાવિકો ખૂબ મોટી સંખ્યા માં પૂજ્ય સીતારામબાપુ ના સેવક સમુદાયો 

દૂરસદુર થી યાત્રાધામ શ્રી ભુરખિયા પધાર્યા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં યજ્ઞ નારાયણ ના દર્શન પૂજન અર્ચન નો ધર્મ લાભ ભજન ભોજન ની આહલેખ જગાવતા પૂજ્ય સંતો ના દિવ્ય સતસંગ માં અવિરત આવતા ભાવિકો શિવકુંજ આશ્રમ જાળીયા સહિત અધેવાડા સહિત ના પંથક માંથી સેવક સમુદય ની ઉપસ્થિતિ વચ્ચે પૂજ્ય સીતારામબાપુ અને પૂજ્ય સતી રત્નો ની નિશ્રા માં યોજાયેલ દિવ્ય સતસંગ સાથે મહા પ્રસાદ નો લાભ મેળવતા ભાવિકો 

Related Posts