ભાવનગર

સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિયેશન

આજરોજ ભાવનગર રેલવે ડિવિઝન મેનેજર DRM શ્રી દિનેશ વર્માજી ને સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિયેશન પ્રમુખ શ્રી નિતિનભાઇ વોરા જોઈટ સેક્રેટરી કિશોર ભટ્ટ ભાજપા અગ્રણી ભાવનગર દેવાગભાઈ વોરા મુબઈ હરકિસન મહેતા મહુવા. પ્રિતેશભાઈ નારોલા ધીરુભાઈ નારોલા. વિજયભાઈ બોસમિયા. દામનગર કિશોરભાઈ મકવાણા ઠસા જંકશન. વેરાવળ મુકેશભાઈ ચોલેરા વેરાવળ શ્રીવિનુભાઈ રાવળ સાવરકુંડલા. હીતેષભાઈ પારેખ ભાવનગર DRM ઓફિસ મુલાકાત સહ ભાવનગર ડીવીઝન સૌરાષ્ટ્ર ને લગતા રેલવે પ્રશ્નો રેલવે સુવિધા નવી ટ્રેનો રેલવે બ્રિજ તેમ જ મહુવા મુબઈ બાંદ્રા ટ્રેન દૈનિક કરવા તેમજ જનતાની સુવિધા અંગે મહુવા રેલવે બ્રિજ બનાવવા તેમને
ભાવનગર સુરત મંજુર થયેલ વંદેભારત ટ્રેન ચાલુ કરવા ભાવનગર ભુજ ટ્રેન ચાલું કરવા બોટાદ ભીમનાથ ધંધુકા ધોળકા અમદાવાદ રુટ પર ટ્રેનો ચલાવવા અને વચ્ચે આવતા પ્રસિદ્ધ અરણેજ મા બુટ ભવાની મંદિર શ્રી ગણેશજી મંદિર ગણપત પુરા ખાસ સ્ટોપેજ આપવા સોમનાથ વેરાવળ અમદાવાદ મુબઈ જતી આવતી ટ્રેનો ને ચોરવાડ સ્ટોપેજ આપવા સહિત જનતા ની ખુબજ જરૂરી માગો સુવિધા અંગે રજુઆત DRM શ્રી દિનેશ વર્મા એ ડેલીગેશન રજુકરેલ તમામ પ્રશ્નો શાંતિ થી સાભળી યોગ્ય કરવા તેમજ રેલવે બોડૅ ને નવી ટ્રેનો સુવિધા માટે ભાવનગર રેલવે ડીવીઝન દ્વારા દરખાસ્ત કરવામાં આવશે રેલવે અઘિકારી ની બોડૅ બેઠક હોય છતા ડેલીગેશન ને ખાસ સમય આપી વિગત વાર રજુઆત હકારાત્મક અભિગમ સાથે વિષદ છણાવટ કરી કાયમી નિરાકરણ સુવિધા અંગે રેલવે બોડૅ ને દરખાસ્ત માટે જણાવ્યું હતું

Related Posts