કમોસમી વરસાદથી નુકશાની સહાયની જાહેરાત બાદ ભાજપમાં ભડકો, અમરેલી ભાજપના પૂર્વ મહામંત્રી ચેતનભાઈ માલાણીએ આપ્યું રાજીનામું
ચેતનભાઈ માલાણી એપીએમસી સાવરકુંડલાના ડિરેક્ટર પણ છે જો કે સત્તાધારી પક્ષને બાય બાય કરવું ખરેખર ખૂબ કઠિન હોય છે. પરંતુ વાત જ્યારે અંતરાત્માની થતી હોય ત્યારે દુનિયાના તમામ ઐશ્વર્યો ગૌણ થઈ જતાં હોય છે. ભૂમિપુત્રોનું દુખ એના હ્રદયને કોરી ખાતું જરૂર હોય શકે.


















Recent Comments