અમરેલી

દામનગર ના જાહેર સ્થળો એ ઠંડા પાણી ના પરબ નો સેવા ગ્રુપ દ્વારા પ્રારંભ 

દામનગર ના જાહેર સ્થળો એ ઠંડા પાણી ના પરબ નો સેવા ગ્રુપ દ્વારા પ્રારંભ શહેર માંથી નાના મોટા સૌકોઇ ના આર્થિક યોગદાન થી વટેમાર્ગુ રાહદારી ઓને ઉનાળા ની ભીષણ ગિષ્મ માં શીતળતા આપતા  ઠંડા પીવા ના પાણી નિરંતર મળે તેવા સુંદર આયોજન સાથે સેવા ગ્રુપ ની બેનમૂન સેવા નો રંગા રંગ પ્રારંભ પ્રસંગે શહેરભર માંથી  સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થાન ઓના અગ્રણી ઓ સેવા ગ્રુપ ની સેવા ના પ્રત્યક્ષ દર્શી બન્યા હતા સેવા ગ્રુપ યુવાનો ની ટિમ ની સેવા ને બિરદાવી હતી સતત ઠંડા પીવા પાણી માટે તત્પર સેવા ગ્રુપ ની ટિમ દ્વારા શહેર ના દરેક વિસ્તાર માં ઉભા કરાયેલ ઠંડા પીવા ના પાણી ના પરબ ઉપર નિયમિત જળવાય તેવું સુચારુ આયોજન કરાયું છે 

Related Posts