અમરેલી

શાખપુર આરોગ્ય સબ સેન્ટરમાં સી એસ ઓની જગ્યા ભરવા શાખપુર સરપંચ ની રજૂઆત

દામનગર શાખપુર આરોગ્ય સબ સેન્ટરમાં સી એસ ઓની જગ્યા ભરવા શાખપુર સરપંચ ની રજૂઆત

શાખપુર ગામે આવેલ આરોગ્ય સબ સેન્ટરમાં સીએસઓની જગ્યા ઘણા સમયથી ખાલી હોય જેની રજૂઆત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ને પત્ર પાઠવી શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે ગામની વસ્તી અને પરપ્રાંતી મજુર શાખપુર આરોગ્ય સબ સેન્ટર ખાતે સારવાર દરમિયાન ભારે મુશ્કેલી પડી રહી છે જે દર્દીઓને વેદના ને ધ્યાને લઈને વહેલી તકે સીએસઓની જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી છે

Related Posts