દેવભૂમિ દેવળીયા ખાતે શાંતાબા મેડિકલ કોલેજ અને શાંતાબા જનરલ હોસ્પિટલ ટીબી નાબુદી અભિયાન રેલી યોજાય

અમરેલી જિલ્લા ના દેવભૂમિ દેવળીયા ગામે કમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તથા અમરેલી જિલ્લા ટી બી વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ તથા શેરી નાટક અને રેલી દ્વારા લોકો માં ટી બી વિશે જાગૃકતા ફેલાવી
આરોગ્ય ક્ષેત્રે બેનમૂન સેવા આપતી શાંતાબા જનરલ હોસ્પિટલ ના માર્ગદર્શન હેઠળ શાંતાબા મેડિકલ કોલેજ ના છાત્રા દ્વારા ટીબી નાબુદી અંગે રેલી યોજી ધ્યાનાકર્ષક રીતે યોજાયેલ રેલી દ્વારા ગામ લોકો ને ટીબી વિશે અવગત કરાયા હતા મેડિકલ કોલેજ તેમજ ટી બી વિભાગ ના ડોકટર દ્વારા નિદાન કરાયા હતા ટીબી હારશે દેશ જીતશે ના સૂત્રોચ્ચાર બેનર પોસ્ટર દ્વારા અવનેસ એક સમયે અસાધ્ય ગણાતા ટીબી ને નાબૂદી માટે ભારત દેશે નમૂના રૂપ કાર્ય કરી ટીબી ને હરાવ્યો છે
Recent Comments