દામનગર આગામી સ્થાનિક સ્વરાજ ની શાખપુર તાલુકા પંચાયતની સીટ ઉપર આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા શેખડા ચેતનકુમાર વિનુભાઈ
સક્રિય લોકસેવક શેખડા એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાખપુર પાડરશીંગા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી શેખડા ચેતનકુમાર વિનુભાઈ નોંધાવતા યુવાનોમાં ભારે ઉત્સાહ ની લાગણી જન્મી છે જો ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો આ બેઠક ઉપર ખરાખરી નો જંગ જામશે સરળ સ્વભાવ એજ્યુકેશન અને ખેડૂતો વેપારી અને આમ આદમીના મુદ્દાઓને વાચા આપી શકે તેવા યુવાનને તક આપવામાં આવે તો ભારે ચૂંટણીનો જંગ છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે


















Recent Comments