ભાવનગર સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નંબર 63,હાદાનગર,ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાયેલ આરોગ્ય તપાસ અંતર્ગત હિમોગ્લોબીન તેમજ દ્રષ્ટિ ચકાસણી કુલ 80 વિદ્યાર્થીનીઓની આરોગ્ય તપાસ થઈ હતી…આ કાર્યક્રમમાં સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડના (સીએસઆર) હેડ શ્રી વનરાજસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંકલન અનિલ બોરીચાએ કર્યું હતું.
સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી શિશુવિહારની આરોગ્ય શિબિર યોજાય


















Recent Comments