અમરેલી

શ્રી ચીમનભાઈ પ્રભુદાસભાઈ હકાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને મરદપીર ટ્રસ્ટ મુંબઈ ના ઉપક્રમે દામનગર માં સૌપ્રથમ વાર વિનામૂલ્યે પ્રાચીન ચિકિત્સા શિબીર

દામનગર માં સૌપ્રથમ વાર વિનામૂલ્યે પ્રાચીન ચિકિત્સા શિબીર વિના મુલ્યે નિદાન સારવાર આપતી ત્રિદિવસીય પ્રાચીન આરોગ્ય ચિકિત્સા શિબીર માં સ્વ ચીમનભાઈ પ્રભુદાસભાઈ હકાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને મરદ પીર ટ્રસ્ટ મુંબઈ ના સયુંકત ઉપક્રમે પ્રાચીન ચિકિત્સા કેમ્પ માં ભગવાન શ્રી ધનવંતરી ના કૃપા પાત્ર જાણીતા તબીબ ડો મહેશ સંઘવી મુંબઈ અને તેની વિશાળ ટીમે ત્રણ દિવસ દર્દી નારાયણો માં અસર કારક મુમેન્ટ બતાવી દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ પ્રાચીન ચિકિત્સા શિબિર દામનગર માં પહેલી વાર શરીરના આ સાધ્ય જટિલ સાંધાના દુખાવાનો નિદાન પ્રાચીન ચિકિત્સા  કેમ્પન.૩૦/૦૫/૨૦૨૬ શુક્રવાર

૩૧/૦૧/૨૦૨૬ શનિવાર ૦૧/૦૨/૨૦૨૬ રવિવાર ખોડીયાર નગર, રેલ્વે સ્ટેશન સામે સવારે ૯.૦૦ થી બપોરે ૧.૦૦ તથા બપોરે ૨.૩૦ થી સાંજે ૫.૩૦ સુધી

(કેમ્પ) સ્થળ દામનગર (રઘુભાઈ જસાભાઈ જોગરાણા) દામનગર શહેરી સહિત આસપાસ ના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ના દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો શ્રી ચીમનભાઈ પ્રભુદાસભાઈ હકાણી ચેરીટેબલ ટ્રસ્ટ ના મોભી વાત્સલ્ય મૂર્તિ શ્રી મતિ રમાબેન હકાણી પુત્ર રત્નો  અજિતભાઈ હકાણી તેમજ હિતેશભાઈ હકાણી સૌજન્ય થી સમાજિક અગ્રણી પ્રીતેશભાઈ નારોલા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સફળ પ્રાચીન ચિકિત્સા કેમ્પ થી દર્દી નારાયણો ને થયેલ રાહત થી ફરી ડો મહેશ સંઘવી ની તબીબી સેવા એ આવો સેવા યજ્ઞ યોજાય તેવી સમગ્ર પંથક ના વૃદ્ધ વડીલો માં માંગ ઉઠી રહી છે વયસ્ક નાગરિકો માટે અકસીર રૂપ આરોગ્ય શિબિર થી સ્પષ્ટ સંતોષ દર્દી ઓ દ્વારા વ્યક્ત કરાયો રહ્યો છે

Related Posts