અમરેલી

શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર કર્તા શિવભક્ત દાતા અમરશીભાઈ નારોલા નું સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા વિશષ્ટ સન્માન

દામનગર શહેર માં સ્વંયભુ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર કર્તા શિવભક્ત દાતા અમરશીભાઈ શંભુભાઈ નારોલા ની સરાહનીય સેવા બદલ શહેર ની તમામ ધાર્મિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ  સહિત સમસ્ત શ્રી કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય વેપારી ઓ ઉદ્યોગપતિ દ્વારા વિશિષ્ટ સન્માન સત્કાર કરાયો શિવરાત્રી ના શુભ દીને શ્રી કુંભનાથ મંદિર ના સાનિધ્ય માં અનેક અગ્રણી ઓ યુવાનો ની વિશાળ ઉપસ્થિતિ માં અમરશીભાઈ શંભુભાઈ નારોલા નું શાલ શિલ્ડ સન્માન પત્ર સ્મૃતિ ચિન્હ પુષ્પગુંચ આપી  ગૌરવીંત કરતું સન્માન કરાયું હતું અમરશીભાઈ નારોલા ની શિવભક્તિ સમર્પણ અને ઉદારતા ને અનેક અગ્રણી ઓએ વક્તવ્ય માં બિરદાવી હતી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર એટલે કુદરત ની અનુપમ ભેટ અપાર કુદરતી પ્રકૃતિ  અને મનોહર સૌંદર્ય ધરાવતા રમણીય સ્થળ તરીકે ખૂબ જ પ્રચલિત શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ના કામ નું પોતા ની દેખરેખ અને સરત હાજરી આપી જીર્ણોદ્ધાર કરાવતા ઉદાર શિવ ભક્ત અમરશીભાઈ નારોલા પ્રત્યે સમગ્ર શહેર ની અઢારેય આલમે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts