દામનગર શહેર ના બોખા પરિવાર ના આંગણે વામવય ભગવતાચાર્ય શાસ્ત્રી ધ્રુવકુમાર રાવલ ના વ્યાસાસને શ્રી મદ્રભાગવત કથા નો છભાડીયા રોડ બજરંગનગર ખાતે સંવત ૨૦૮૧ ના ચેત્ર સુદ ૧૧ ના શુભ દિન મંગળવાર તા.૦૮/૦૪/૨૫ પ્રારંભ મોક્ષદાત્રી શ્રી મદ્રભાગવત કથા ની પોથી યાત્રા બપોર ના ૪-૦૦ કલાકે કથા સત્ર રોજ બપોર પછી ૩-૦૦ કલાક થી સાંજ ના ૬-૦૦ શ્રી મદ્ર ભાગવત મહાપુરણ કથા માં ભગવાન વરાહ અવતાર ભગવાન શ્રી નૃરસિંહ અવતાર શ્રી વામન ભગવાન પ્રાગટય શ્રી રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ અવતાર ગોવર્ધન લીલા રૂક્ષ્મણી વિવાહ શ્રી સુદામા ચરિત્ર કથા નું ભાવાત્મક શૈલી રસપાન કરાવશે વામવય વિદ્વાન ધ્રુવકુમાર રાવલ ના શ્રી મુખે અલોકીક ઈશ્વર ચરિત્ર દર્શન ને તાદ્રશ્ય કરાવશે મુખ્ય યજમાન હરેશભાઇ વલ્લભભાઈ બોખા પરષોત્તમભાઈ લક્ષ્મણભાઈ બોખા પરિવાર ના આંગણે ભવ્ય અને દિવ્ય ધર્મોત્સવ યોજાશે કથા વિરામ આગામી તા ૧૪/૦૪/૨૫ ને સોમવારે પૂર્ણહિતી થશે
બોખા પરિવાર ના આંગણે વામવય ભગવતાચાર્ય ધ્રુવકુમાર રાવલ ના વ્યાસાસને શ્રી મદ્રભાગવત કથા યોજાશે

Recent Comments