પ્રાકૃતિક સૌંદર્યથી છવાયેલાં સ્વિટ્ઝર્લેન્ડ દાવોસમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે. શનિવારથી પ્રારંભ થયેલ રામકથા ‘માનસ મહામંત્ર’ શ્રવણ લાભ લેવા ભારત સહિત વિશ્વમાંથી ધાર્મિક, રાજદ્વારી તેમજ ભાવિક શ્રોતાઓ જોડાયાં છે.
સ્વિટ્ઝર્લેન્ડ દાવોસમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

Recent Comments