આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે. આગામી શનિવારથી પ્રારંભ થશે.
સુંદર સમુદ્ર કિનારો, મનમોહક દ્શ્યો અને સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં એવાં વિશ્વવિખ્યાત મોમ્બાસા નગરમાં આ સપ્તાહે શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે.
આફ્રિકા કેન્યામાં મોમ્બાસામાં આગામી શનિવાર તા.૯થી રામકથા પ્રારંભ થશે, જેનો લાભ લેવાં ગુજરાત સહિત, દેશ અને વિશ્વનાં અન્ય ભાગોમાંથી ભાવિક શ્રોતાઓ ત્યાં પંહોચી રહ્યાં છે.
Recent Comments