દામનગર શહેર ના રામજી મંદિર ખાતે શ્રી નવમી ઉત્સવ સમિતિ ની બેઠક યોજાઇ આગામી તા.૨૭/૦૩/૨૬ ને શુક્રવારે રથયાત્રા માટે સંકલન શ્રી રામ જન્મોત્સવ અંગે રથયાત્રા ના રૂટ સુશોભન ધજા પતાકા પ્રસાદ સહિત ની વ્યવસ્થા અંગે પરામર્શ કરાયો હતો શ્રી રામ સન્મોત્સવ ઉત્સવ ની તૈયારી માટે યુવાનો દ્વારા અલગ અલગ જવાબદારી ઓ અને સેવા ઓ અંગે વિસ્તૃત પરામર્શ કરાયો હતો તા.૧૪/૦૩/૨૬ ને શનિવારે રાત્રી ના ૯-૩૦ કલાકે રામજી મંદિર પરિસર માં શ્રી રામનવમી મોટી સંખ્યા માં સ્વંયમ સેવી ઓએ હાજરી આપી હતી રામ નવમી ના પાવન દીને બપોર ના ૨-૩૦ કલાકે રથ યાત્રા રામજી મંદિર ખાતે થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરશે સંપૂર્ણ શહેર બપોર પછી બંધ રહશે
દામનગર રામજી મંદિર ખાતે શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ ની બેઠક યોજાઇ


















Recent Comments